SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ -૬ ૬૩. ૬૪. ઉ પહેલા ગુણસ્થાનકે યોગ ગુણિત પદ કેટલા થાય? યોગ ગુણિત ઉદયપદ ૭૮૮ થાય છે. અનંતાનુંબંધિ ઉદય રહિત ૪ ચોવીશીનાં ૩ ઉદય સ્થાનો હોય, તેના પદો ૭ +૧૬ + ૯ = ૩૨ થાય છે. આ ઉદયસ્થાન સન્ની પર્યાપ્તાને હોવાથી ૧૦ યોગ હોય. ૩૨ x ૧૦ યોગ = ૩૨૦ યોગ ગુણિત ઉદયપદ થાય. તથા અનંતાનુંબંધિ ઉદય સહિત ૪ ચોવીશીનાં ૩ ઉદયસ્થાન, તેનાં ઉદયપદો ૮ + ૧૮ + ૧૦ = ૩૬ થાય. યોગ ૧૩ હોવાથી ૩૬ X ૧૩ = ૪૬૮ ઉદયપદ થાય. બન્નેનો સરવાળો ૩૨૦ + ૪૬૮ = ૭૮૮ ઉદયપદ યોગગુણિત થાય છે. પહેલા ગુણસ્થાનકે યોગ ગુણિત પદછંદ કેટલા થાય? ૭૮૮ યોગ ઉદયપદ થયા. તેને ૨૪ વડે ગુણતાં ૭૮૮ x ૨૪ = ૧૮૯૧૨ યોગ પદવૃંદ થાય છે. તેમાં ૩૨૦ x ૨૪ = ૭૬૮૦ અનંતાનુબંધિ ઉદય રહિત યોગ પદવૃંદ થાય. ૪૬૮x૨૪ =૧૧૨૩ર અનંતાનુબંધિ ઉદય સહિત યોગ પદવૃંદ થાય. બન્નેનો સરવાળો થતાં ૧૧૨૩૨ + ૭૬૮૦=૧૮૯૧૨ યોગ પદવૃંદ થાય છે. પહેલા ગુણસ્થાનકે ઉદય ચોવીશી, યોગ ઉદય ભાંગા ઈત્યાદિ કેટલા કેટલા થાય ? તે આ પ્રમાણે. યોગ ચોવીશી ૯૨. યોગ ઉદયભાંગા ર૨૦૮ યોગ ઉદયપદ ૭૮૮, યોગપદવૃંદ ૧૯૮૩ર થાય છે. બીજા ગુણસ્થાનકે યોગ ઉદય ચોવીશી આદિ કેટલા હોય? ૧૩ યોગ હોય, ૪ મનના, ૪ વચનના, ઔદારિક કાયયોગ, ઔદારિકમિશ્ર યોગ, વૈકીય કાયયોગ, વૈક્રીય મિશ્રયોગ, અને કાર્પણ કાયયોગ ઉદયસ્થાન-૩,૭,૮,૯ ઉદય ચોવીશી ૪ હોય છે. બીજા ગુણસ્થાનકે યોગ ઉદય ચોવીશી કેટલી હોય? શાથી? તેરયોગમાંથી વૈક્રિયમિશ્રયોગ સિવાયના ૧૨ યોગમાં ૪ ચોવીશી ગણતા ૧૨ X ૪=૪૮ ઉદય ચોવીશી થાય. ઔદારિક મિશ્ર કાર્પણ યોગમાં બીજું ગુણસ્થાનક લઈને જીવો મનુષ્ય તિર્યંચમાં આવી શકે છે માટે ઘટે છે. ૬૫. ઉ ૧ ૬૬. ઉ * ૬૭.
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy