SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ -૬ ૧૭૫ ઉ. સાતમા અપ્રમત ગુણસ્થાનકે સંવેધ વર્ણન ૧૦૪૪. અટ્ટાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા-૧, ઉદયભાંગા-૧, સત્તા-૧, ૮૮, બંધોદયભાંગા ૧ X ૧ = ૧, ઉદયસત્તાભાંગા ૧ X ૧ = ૧, બંધોદય સત્તાભાંગા ૧ X ૧ X ૧ = ૧ ૧૦૪૫. અઠ્ઠાવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૧, ઉદયભાંગા-૧૪૪, સત્તા-૧, ૮૮, બંધોદયભાગ ૧ X ૧૪૪ = ૧૪૪, ઉદયસત્તાભંગા ૧૪૪ x ૧ = ૧૪૪, બંધોદય સત્તાભાંગા ૧ X ૧૪૪ x ૧ = ૧૪૪ ૧૦૪૬. અટ્ટાવીશના બંધે ત્રીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૧, ઉદયભાંગો-૧, સત્તા-૧, ૮૮, બંધોદયભાંગા ૧ x ૧ = ૧, ઉદયસત્તાભાંગા ૧ X ૧ = ૧, બંધોદય સત્તાભાંગા ૧ X ૧ X ૧ = ૧ ૧૦૪૭. ઓગણત્રીશનાબંધે ઓગણત્રીશના ઉદયેવૈક્રીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૧, ઉદયભાંગા-૧, સત્તા-૧, ૮૯,બંધોદયભાગ ૧ X ૧ = ૧, ઉદયસત્તાભંગા ૧ X ૧ = ૧,બંધોદય સત્તાભાંગા ૧ x ૧ x ૧ = ૧ ૧૦૪૮. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા-૧, ઉદયભાંગા-૧૪૪, સત્તા-૧, ૮૯ બંધોદયભાંગા ૧ X ૧૪૪ = ૧૪૪, ઉદયસત્તાભાંગા ૧૪૪ x ૧ = ૧૪૪, બંધોદય સત્તાભાંગા ૧ X ૧૪૪ X ૧ = ૧૪૪ ૧૦૪૯. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે વૈક્રીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy