________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૬૨૧.
ઉ.
૬રર.
ઉ.
૬૨૩.
ઉ
૬૪.
ઉ
૬૫.
ઉ.
દર૬.
ઉ
૬૨૭.
૬૨૮.
૯.
૧૦૭
ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૬૦૦, સત્તા-૫. બંધોદયભાંગા૧૪૪૦૦, ઉદયસત્તામાંગા-૨૬૯૯, બંધોદય સત્તામાંગા-૬૪૭૭૬ ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૨૨, સત્તા-૪. બંધોદયભાંગા-૫૨૮, ઉદયસત્તાભાંગા-પ૬, બંધોદયસત્તામાંગા-૧૩૪૪,
ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૧૧૮૨, સત્તા-૪. બંધોદયભાંગા૨૮૩૬૮ ઉદયસત્તાભાંગા-૪૬૮૦ બંધોદય સત્તાભાંગા-૧૧૨૩૨૦ ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૧૭૬૪, સત્તા-૪. બંધોદયભાંગા૪૨૩૩૬ ઉદયસત્તામાંગા-૭૦૦૮, બંધોદય સત્તાભાંગા-૧૬૮૧૯૨ ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૨૯૦૬, સત્તા-૪. બંધોદય-૬૯૭૪૪ ઉદયસત્તાભાંગા-૧૧૬૦૮ બંધોદયસત્તામાંગા-૨૭૮૫૯૨
ઓગણત્રીશના બંધે એકત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૧૧૬૪, સત્તા-૪.બંધોદયભાંગા૨૭૯૩૬, ઉદયસત્તાભાંગા-૪૬૫૬, બંધોદય સત્તામાંગા-૧૧૧૭૪૪ ઓગણત્રીશના બંધે સઘળાય ઉદયસ્થાનના કુલ સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા વિકલેન્દ્રિયના-૨૪, ઉદયભાંગા-૭૭૦૪, સત્તા-૫. બંધોદયભાંગા-૧૮૪૮૯૬, ઉદયસત્તાભાંગા-૩૦૯૭૨, બંધોદય સત્તાભાંગા-૭૪૩૩૨૮ થાય.
ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-પંચેન્દ્રિય તિર્યંચના-૪૬૦૮, ઉદયભાંગા-૫. સત્તા-૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૦૮ X૫ = ૨૩૦૪૦