SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ ઉ. ઉ બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૨૯૧૪, સત્તા-૪. બંધોદયભાંગા૪૬૬૨૪, ઉદયસત્તાભાંગા-૧૧૬૨૪ બંધોદયસત્તાભાંગા ૧૮૫૯૮૪ ૫૪ર. છવ્વીશના બંધે એકત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૧૧૬૪, સત્તા-૪. બંધોદયભાંગા ૧૮૬૨૪, ઉદયસત્તાભાંગા-૪૬૫૬ બંધોદય સત્તાભાંગા-૭૪૪૯૬ ૫૪૩. છવ્વીશના બંધે નવ ઉદયસ્થાનના કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૭૭૫૮, સત્તા-પ. બંધોદયભાંગા ૧૨૪૧૨૮ ઉદયસત્તાભાંગા- ૩૧૦૯૨ બંધોદયસત્તાભાંગા ૪૯૭ર૧૬ ૫૪૪. અાવીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીય તિર્યંચના સંવેધભાંગા કેટલા થાય? બંધમાંગા-૧, ઉદયભાંગા-૮, સત્તા-ર. ૯૨, ૮૮ બંધોદયભાંગા ૧ X ૮ = ૮, ઉદયસત્તાભાંગા ૮x૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૧ X ૮x૨ = ૧૬ ૫૪૫. અટ્ટાવીશના બંધે પચ્ચીશના ઉદયે ક્રીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ. બધભાંગા-૧, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાગ ૧ X ૮ = ૮, ઉદયસત્તાભાંગા ૮૪ ૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૧ X ૮x૨ = ૧૬ ૫૪૬. અટ્ટાવીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૧, ઉદયભાંગા-૮, સત્તા-ર. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૧ X ૮ = ૮, ઉદયસત્તાભાંગા ૮ X ૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૧ X ૮x૨ = ૧૬ ૫૪૭. અઠ્ઠાવીશના બંધે સત્તાવીશના ઉદયે વક્રીય મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૧, ઉદયભાંગા-૮, સત્તા-ર. ૯૨, ૮૮, બંધોદય ૧ X ૮
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy