SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ८० કર્મગ્રંથ-૬ પ્રાયોગ્ય, ૨૯નું પર્યાપ્તા વિકલેન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચો તથા સન્ની મનુષ્ય પ્રાયોગ્ય, ૩૦નું પર્યાપ્તા વિકલેન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ પ્રાયોગ્ય હોય. ૩૮૨. આ જીવોને બંધભાંગા કુલ કેટલા હોય ? ઉ ૧૩૯૧૭ હોય તે અનુક્રમે ૪. ૨૫, ૧૬, ૯૨૪૦ તથા ૪૬૩૨ = ૧૩૯૧૭ થાય છે. ૩૮૩. આ જીવોને ઉદયસ્થાન તથા ઉદયભાંગા કેટલા હોય ? ઉ પાંચ ઉદયસ્થાનો ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭ ઉદયભાંગા ૨૯. ૨, ૫, ૫, ૧૧, ૬ = ૨૯ હોય છે. ૩૮૪. આ જીવોને સત્તાસ્થાનો કેટલા હોય ? ઉ પાંચ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ ૩૮૫. આ જીવોને ત્રેવીશના બંધે એકવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? ઉ ૨૩ના બંધે બંધભાંગા ૪, ૨૧ના ઉદયે ઉદયભાંગા ૨. સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮,૮૬,૮૦, ૭૮, બંધોદયભાંગા ૪ × ૨ = ૮, ઉદયસત્તાભાંગા ૧૦, બંધોદયસત્તામાંગા ૪ × ૨ ૪ ૫ = ૪૦ ૩૮૬. આ જીવોને ત્રેવીશના બંધે ચોવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? ૨ ૪ ૫ = ઉ ૨૩ના બંધે બંધભાંગા ૪. ૨૪ના ઉદયે ઉદયભાંગા ૪, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪ ૪ ૪ = ૧૬, ઉદયસત્તાભાંગા ૪ ૪ ૫ = ૨૦, બંધોદયસત્તાભાંગા ૪ ૪ ૪ ૪ ૫ = ૮૦. ઉ ૩૮૭. આ જીવોને ત્રેવીશના બંધે ચોવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? વૈક્રીયવાયુકાયનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા ૪ × ૧ = ૪, ઉદયસત્તામાંગા ૧ x ૩ = ૩, બંધોદયસત્તામાંગા ૪ × ૧ ૪ ૩ = ૧૨ *
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy