________________
ઉ
કર્મગ્રંથ-૬ ૩૫૧. આ જીવોને છવીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ રહ્ના બંધ બંધભાંગા ૧૬, ૨ના ઉદયે, ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૪.
૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૬ ૪૧ = ૧૬, ઉદયસત્તાભાંગા
૧ ૪ ૪ = ૪, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૧ ૪ ૪ = ૬૪. ૩પર. આ જીવોને છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય?
ર૬ના બંધે બંધભાંગા ૧૬, ૨૬ના ઉદયે અવૈકીય વાયુકાયના ઉદયનો ૧ ભાગો, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૧૬ * ૧ ૧૬, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૫ = ૫, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૧
* ૫ = ૮૦. ૩૫૩. આ જીવોને છવ્વીશના બંધે છવ્વીશના ઉદયના કુલ સંવેધભાંગા કેટલા
થાય? ઉ ૨૬ના ઉદયના પહેલા વિકલ્પથી ૬૪
૨૨ના ઉદયના બીજા વિકલ્પથી ૮૦ કુલ સંવેધભાગ
૧૪૪ થાય છે. ૩૫૪. આ જીવોને છવ્વીશના બંધના કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૧ના ઉદયન ૨૪ના ઉદયના
૧૬૦ રપના ઉદયના
૧૪૪ ર૬ના ઉદયના કુલ સંવેધભાંગા
પ૨૮ થાય છે. ૩૫૫. આ જીવોને ઓગણત્રીશના બંધે પહેલા વિકલ્પથી એકવીશના ઉદયે
સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધે વિકલેજિયના બંધભાંગા ૨૪, ૨૧ના ઉદયે ઉદયભાંગો ૧,
સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ x 1 =
૧૪૪