SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૫ ૧૧૩. આ જીવોને વિષે કુલ સંવેધભાંગા કેટલા હોય? ઉ તે આ પ્રમાણે બંધભાંગા સંવેધભાંગા ૨૩ ४० ૨૫ ૨૪૮ ક ૧૬૦ કુલ ૫ ૯૨૪૦ ૮૩૧૮૪ ૪૬૩૨ ૪૬૩૨૦ ૧૩૯૧૭ ૧૨૯૯૫ર થાય. તેઈન્દ્રિય અપર્યાપ્તા જીવોને વિષે બંધસ્થાનાદિ | સંવેધભાંગાઓનું વર્ણન ૧૧૪. આ જીવોને બંધસ્થાનો કેટલા હોય? કોના કોના પ્રાયોગ્ય હોય? ઉ પાંચ હોય. ૨૩, ૨૫, ૨૬, ૨૯ અને ૩૦, ૨૩નું અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય, ર૫નું અપર્યાપ્તા વિકલેજિય, અસન્ની તિર્યંચ, મનુષ્ય, તથા સન્ની તિર્યંચ-મનુષ્ય અને પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય હોય. ૨૨નું પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય, ર૯નું પર્યાપ્તા વિકસેન્દ્રિય, અસત્ર-સન્ની તિર્યંચ તથા સન્ની મનુષ્ય પ્રાયોગ્ય હોય. ૩૦નું પર્યાપ્તા વિકસેન્દ્રિય, અસત્ર-સત્રી તિર્યંચ પ્રાયોગ્ય હોય. ૧૧૫. આ જીવોને બંધભાંગા કેટલા હોય? ક્યા? ઉ ૧૩૯૧૭ બંધભાંગા હોય તે અનુક્રમે ૪ + રપ + ૧૬ +૯૨૪૦ + ૪૬૩૨ = ૧૩૯૧૭. ૧૧૬. આ જીવોને ઉદયસ્થાનો કેટલા હોય? ક્યા? ઉ બે ઉદયસ્થાન એકવીશનુ અને છવ્વીશનુ ૧૧૭. આ જીવોને ઉદયભાંગા કેટલા હોય? ઉ બે ઉદય સ્થાનમાં એક એક ઉદયભાંગા ૧ + ૧ = ૨ ઉદયભાંગા હોય. ૧૧૮. આ જીવોને સત્તાસ્થાનો કેટલા હોય? ક્યા?
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy