SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ કર્મગ્રંથ-૬ ૮૬૭. આ જીવોને ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૩૦ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૭ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૮ + વૈક્રીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંઘોદયભાંગા ૪૬૦૮ ૪ ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૨ = ૮૬૮. આ જીવોને ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા ૩૨. કેટલા થાય ? ૩૦ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૭ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ઉ ૮૪ ૨ = ૧૬. ૮૬૯. આ જીવોને ત્રીશના બંધે સત્તાવીશના ઉદ્દેય નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૩૦ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૭ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ઉ ૧ ૪ ૨ = ૨. ૮૭૦. આ જીવોને ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ૩૦ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૭ના ઉદયે, વૈક્રીયજીવોના ઉદયસત્તાભાંગા ૩૨ દેવતાના ઉદયસત્તાભાંગા ૧૬ નારકાના ઉદયસત્તામાંગા ર ઉ કુલ ઉદયસત્તામાંગા ૫૦ થાય. ૮૭૧. આ જીવોને ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy