________________
૧૮૪
કર્મગ્રંથ-૬ ૪૬૦૮ ૮ ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૪ = ૬૪. ૭૭૯. આ જીવોને ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ૨૯ના બંધે બંધ ભાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૪૬૦૮ ૪૮= ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા
૮ ૮ ૨ = ૧૬. ૭૮૦. આ જીવોને ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયેનારકીના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? રત્ના બંધ બંધભાંગા ૪૯૦૮, ૨૧ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૯, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪૧ = ૪૬૦૮,
ઉદયસત્તાભાંગા ૧ + ૩ = ૩. ૭૮૧. આ જીવોને ઓગણત્રીશના બંધે એક્ટ્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયે, સામાન્યજીવોના ઉદયસત્તાભાંગા દેવતાના ઉદયસત્તાભાંગા નારકીના ઉદયસત્તાભાંગા
કુલ ઉદયસત્તાભાંગા " ૮૩ થાય છે. ૭૮૨. આ જીવોને ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીય જીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૫ના ઉદયે વૈકીયતિર્યંચના ૮ +
વૈકીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા
૪૬૦૮ ૪ ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૨ = ૩૨. ૭૮૩. આ જીવોને ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા
કેટલા થાય?
૬૪
૧૬