SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ કર્મગ્રંથ-૬ સામાન્ય તિર્યંચ-મનુષ્યના ૨૭૬૪૮ વિક્રીયતિર્યંચ મનુષ્યના * ૧૯૨ ૨૭૮૪૦ ૫૯૮. આ જીવોને વેવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધભાંગા કેટલા થાય? ૨૩ના બંધે બંધભાંગા ૪. ૩૦ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૭૨૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૪ x ૧૭૨૮ = ૬૯૧૨. ઉદયસત્તાભાંગા ૧૭૨૮ : ૪ = ૬૯૧૨. બંધોદયસત્તાભાંગા ૪ 1 ૧૭૨૮ ૪ ૪ = ૨૭૬૪૮. ૫૯૯. આ જીવોને ત્રેવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય? ૨૩ના બંધે બંધભાંગા ૪. ૩૦ના બંધે સામાન્ય મનુષ્યના ૧૧૫ર ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૪ x ૧૧૫ર = ૪૬૦૮. ઉદયસત્તાભાંગા ૧૧૫ર x ૪ = ૪૬૦૮. બંધોદયસત્તાભાંગા ૪ : ૧૧૫ર x ૪ = ૧૮૪૩૨. ૬૦૦. આ જીવોને ત્રેવીશના બંધે ત્રિીશના ઉદયે વૈકીયતિર્યંચના સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૩ના બંધ બંધભાંગા ૪.૩૦ ના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૪ x ૮ = ૩૨. ઉદયસત્તાભાંગા ૮ ૮ ૨ = ૧૬. બંધોદયસત્તાભાંગા ૪ ૪ ૮ ૮ ૨ = ૬૪. ૬૦૧. આ જીવોને ત્રેવીશના બંધે ત્રિીશના ઉદયે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૩ના બંધે બંધભાંગા ૪. સામાન્ય તિર્યંચના સંવેધભાંગા ૨૭૬૪૮ : સામાન્ય મનુષ્યના સંવેધભાંગા ૧૮૪૩૨ વૈકીયતિર્યંચના સંવેધભાંગા
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy