SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ પ્રશ્નોત્તરી ભાગ ૫ ૨૮ના બંધે દેવગતિ પ્રાયોગ્ય બંધભાંગા ૮, ૩૦ના ઉદયે ૧૧૫ર + ૩૧ના ઉદયે ૧૧૫ર = ૨૩૦૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા ૮૪ ૨૩૦૪ = ૧૮૪૩ર, બંધોદયસત્તાભાંગા ૮૪ ૨૩૦૪ x ૩ = પપર૯૬ ૫૫૪. આ જીવોને અઠ્ઠાવીશના બંધના કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૮ના બંધ નરકગતિના સંવેધભાંગા ૬૯૧૨ દેવગતિના સંવેધભાંગા ' પપ૨૯૬ કુલ સંવે ભાંગા ૨૨૨૦૮ થાય કે પપપ. આ જીવોને પહેલા વિકલ્પથી ઓગણત્રીશના બધે એક્ટ્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધે વિકસેન્દ્રિય પ્રાયોગ્ય ૨૪ ભાંગા, ૨૧ના ઉદયે ઉદયભાંગા ૮, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪૪ ૮ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૮૪૫ = ૪૦, બંધોદયસાભાંગા ર૪ ૪૮ ૪ ૫ = ૯૬૦ ૫૫. આ જીવોને પહેલા વિકલ્પથી ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ૨૯ના બંધ બંધમાંગા ર૪, ૨ના ઉદયે ઉદયભાંગા ૨૮૮, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ x ૨૮૮ = ૬૯૧૨, ઉદયસત્તાભાંગા ૨૮૮૮૫=૧૪૪૦, બંધોદયસત્તાભાંગા ૨૪૪ ૨૮૮ ૪૫ = ૩૪૫૬૦ પપ૭. આ જીવોને પહેલા વિકલ્પથી ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધ બંધભાંગા ૨૪, ૨૮ના ઉદયે ઉદયભાંગા ૨૪ x ૫૭૬ =
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy