________________
૧૧
કર્મગ્રંથ-૬ કેટલા થાય? ૨૯ના બંધ બંધભાંગા ૨૪, ૩૦ના ઉદયે ઉદયભાંગા ૧૮, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૨૪ x ૧૮ = ૪૩૨, ઉદયસત્તાભાંગા ૧૮૪૪ = ૭૨, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૧૮ ૪૪
= ૧૭૨૮ ૪૯૪. આજીવોને પહેલા વિકલ્પથી ઓગણત્રીશના બંધે એકત્રીશના ઉદયે
સંવેધભાંગા કેટલા થાય? ૨૦ના બંધે બંધભાંગા ૨૪, ૩૧ના ઉદયે ઉદયભાંગા ૧૨, સત્તાસ્થાનં ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૨૪ ૮ ૧૨ = ૨૮૮, ઉદયસત્તાભાંગા ૧૨ x ૪ = ૪૮, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૧૨ ૪૪
= ૧૧૫ર ૪૯૫. આ જીવોને પહેલા વિકલ્પથી ઓગણત્રીશના બંધે બધાય ઉદય સ્થાનનાં
કુલ સંવેધભાંગા કેટલા થાય? ૨૯ના બંધ બંધભાંગા ૨૪ ૨૧ના ઉદયના સંવેધભાંગા ૨ના ઉદયના સંવેધભાંગા ૭૨૦ ૨૮ના ઉદયના સંવેધભાંગા ૫૭૬ ર૯ના ઉદયના સંવેધભાંગા ૧૧૫ર ૩૦ના ઉદયના સંવેધભાંગા ૧૭૨૮ ૩૧ના ઉદયના સંવેધભાંગા ૧૧૫ર કુલ સંવેધભાંગા
૬૦૪૮ થાય છે. ૪૯. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે
સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધ બંધભાંગા ૪૬૦૮ તિર્યચના, ૨૧ના ઉદયે ઉદયભાંગા ૬,
૭૨૦