SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૪ : ૪૧૨. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે વિકસેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ વિકસેન્દ્રિયના ૯ ઉદય ભાંગાને વિષે પાંચ પાંચ સત્તાસ્થાનો ૯૨, ૯૮, ૮૬, ૮૦, ૭૮ હોય આથી ૯ : ૫ = ૪૫ ઉદયસત્તાભાંગા થાય. ૪૧૩. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ઉદયભાંગા ૯ને વિષે પાંચ પાંચ સત્તા સ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ હોય આથી ૯ ૪ ૫ = ૪૫ ઉદયસત્તાભાંગા થાય છે. ૪૧૪. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? સામાન્ય મનુષ્યના ઉદયભાંગા ૯ને વિષે ચાર ૯ + ૪ = ૩૬ ઉદય સત્તાભાંગા થાય. ૪૧૫. પચ્ચીશના બંધે એકવીશના ઉદયના કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ તે આ રીતે એકેન્દ્રિયના ૨૫ વિકસેન્દ્રિયના ૪૫ સામાન્ય તિર્યંચના ૪૫ સામાન્ય મનુષ્યના ૩૬ = ૧૫૧ ઉદયસત્તાભાંગા થાય છે. ૪૧૬. પચ્ચીશના બંધે ચોવીશના ઉદયના ઉદયસત્તાભાંગા કેટલા થાય? એકેન્દ્રિયના ૧૦ ઉદય ભાંગાને વિષે પાંચ પાંચ ૧૦ x ૫ = ૫૦ ઉદય સત્તાભાંગા થાય છે. વૈક્રીય વાયુકાયના ૧ ઉદયભાંગાને વિષે ત્રણ સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬ આથી ૧ = ૩ = ૩ થાય આ રીતે ૫૦ + ૩ = ૫૩ ઉદયસત્તા ભાંગા થાય. ૪૧૭. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા હોય? પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના ૪ ઉદયભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય, આથી ૪ x ૪ = ૧૬ ઉદયસત્તાભાંગા અવૈકીય વાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ હોય, આથી ૨ x ૫ = 0 ઉદયસત્તાભાંગા. વૈક્રીય ઉ
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy