SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ૩૧૯. છોતરે સત્તાની પ્રકૃતિઓ કઈ કઈ ? ઉ ૭૬ પ્રકૃતિઓ ક્ષપકશ્રેણીવાળાને હોય. પિંડપ્રકૃતિ-૫૩, પ્રત્યેક-૬, ત્રસ૧૦, સ્થાવર-૭, પિંડપ્રકૃતિ ૫૩, મનુષ્ય, દેવગતિ, પંચે. જાતિ, ઔ.વૈ. તૈ.કા. શરીર, ઔ.વૈ. અંગોપાંગ, ૪ બંધન, ૪ સંઘાતન, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૨૦ વર્ણાદિ, ૨ વિહાયોગતિ, મનુષ્ય, દેવાનુપૂર્વી. ૩૨૦. પંચોતેર સત્તાની પ્રકૃતિઓ કઈ કઈ ? ઉ ૭૫ પ્રકૃતિઓ ક્ષપક શ્રેણીવાળા જીવોને હોય છે. પિંડપ્રકૃતિ ૫૩, પ્રત્યેક ૫, ત્રસ-૧૦, સ્થાવર-૭ = ૭૫ પિંડપ્રકૃતિ - ૫૩, ૨ ગતિ, ૧ જાતિ, ૪ શરીર, ૨ અંગોપાંગ, ૪ બંધન, ૪ સંઘાતન, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૨૦ વર્ણાદિ, ૨ વિહાયોગતિ, રઆનુપૂર્વી. પ્રત્યેક ૫ પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, સ્થાવર, ૭અપર્યાપ્ત, અસ્થિરાદિ-૬. ૩૨૧. નવ સત્તાની પ્રકૃતિઓ કઈ કઈ ? ઉ કર્મગ્રંથ-૬ નવ પ્રકૃતિઓ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, જિનનામ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ. ૩૨૨. આઠ સત્તાની પ્રકૃતિઓ કઈ કઈ ? ઉ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ. ૩૨૩. ત્રાણુનુ સત્તાસ્થાન ક્યા ક્યા ગુણસ્થાનકે હોય ? શાથી ? ઉ આ સત્તાસ્થાન સાતમાંથી આઠમા ગુમસ્થાનકમાં રહીને આહારક ચતુષ્ઠ બાંધી જિનનામની નિકાચનાવાળા જીવો અગ્યારમા સુધી જઈ આવી ચોથે આવેલા હોય તેઓને ૪ થી ૯/૧ ભાગ સુધી તથા ૧૧ ગુણ. સુધી હોય છે. ૩૨૪. ત્રાણુનુ સત્તા ૧ થી ૩ ગુણસ્થાનકમાં શાથી ન હોય ? ઉ પહેલા ગુમસ્થાનકમાં રહેલ જીવોને જિનનામ તથા આહારક ચતુષ્ક સાથે સત્તામાં હોતી નથી માટે ન હોય. બીજા ત્રીજા ગુણસ્થાનકે જિનનામની
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy