SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૪ : ઓગણત્રીશના ઉદયન ૧ ઉદય ભાગો ત્રીશના ઉદયનો ૧ ઉદય ભાંગો એકત્રીશના ઉદયનો ૧ ઉદય ભાગો નવ ના ઉદયનો ૧ ઉદય ભાંગો ૬ ઉદય ભાંગા થાય છે. ૨૮૪. સામાન્ય કેવલીનાં ભાંગા ગણત્રીમાં કેટલા ગણાય છે? શાથી? ઉ બે ઉદય ભાંગા ગણાય બાકીના ૫૪ ઉદયભાંગા સામાન્ય મનુષ્યના ઉદય ભાંગામાં આવતા હોવાથી ગણત્રીમાં લેવાતા નથી (ગણ્યા નથી) ૨૮૫. વક્રીય તિર્યંચના ઉદય ભાંગા કેટલા થાય ? પ૬ ઉદય ભાંગા થાય તે આ પ્રમાણે. પચ્ચીશના ઉદયના ૮ ભાંગા સત્તાવીશના ઉદયના ૮ ભાંગા અાવીશના ઉદયના ૧૬ ભાંગા ઓગણત્રીશના ઉદયના ૧૬ ભાંગા ત્રીશના ઉદયના ૮ ભાંગા પ૬ ભાંગા થાય ૨૮૬. પચ્ચીશ અને સત્તાવીશના ઉદયના આઠ આઠ ભાંગા ક્યા? ઉ સુભગ-દુર્ભગ-આદેય-અનાદેય-યશ-અયશના થાય. ૨૮૭. અઠ્ઠાવીશના ઉદયના ૧૬ ભાંગા ક્યા? ઉ ઉચ્છવાસ સાથે ૮ + ઉદ્યોત સાથે ૮ = ૧૬ થાય. ૨૮૮. ઓગણત્રીશના ઉદયના સોળ ભાંગા ક્યા? ઉ' ઉદ્યોત સાથે ૮ + સુસ્વર સાથેનાં ૮ = ૧૬ થાય ૨૮૯. ત્રીશના ઉદયના આઠ ભાંગા ક્યા? ઉ સુભગ-દુર્ભગ-આદેય-અનાદેય-યશાયશ = ૮ ભાંગા ૨૯૦. દેવતાના ઉદય ભાંગા કેટલા હોય? ઉ ૬૪ ઉદય ભાંગા થાય તે આ પ્રમાણે
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy