________________
૧૦૮
કર્મગ્રંથ-૬ ઉ સામાન્ય તિર્થીના પ૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા પ૭૬ ૪ ૪ =
૨૩૦૪. પ૩૭. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીય તિર્યંચના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? ઉ વૈકીય તિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદય
સત્તાભાંગા થાય. પ૩૮. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના પ૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા પ૭૬ ૪ ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા. પ૩૯. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ વૈકીય મનુષ્યના ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા થાય. ૫૪૦. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદય-સત્તા તથા ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ ઉદય ભાંગા ૬ + ૫૭૬ + ૧૬ + ૫૭૬ + ૮ = ૧૧૮૨
સત્તા ૪ + ૪ + ૨ + ૪ + ૨ = ૧૬
ઉદયસત્તા ભાંગા ૨૪ + ૨૩૦૪ + ૩૨ + ૨૩૦૪ + ૧૬ = ૪૬૮૦ પ૪૧. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? વિક્લેન્દ્રિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ x ૪ = ૪૮
ઉદયસત્તાભાંગા થાય. ૫૪૨. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય?