SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ કર્મગ્રંથ-૬ ૧૭૭. સૂક્ષ્મ એકે. અપ. ને બાવીશના બંધે નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? ઉ આ પ્રમાણે બાવીશના બંધ ૬ ભાંગા, ઉદયસ્થાન ૮ + જાગુપ્તા નવના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ .૪ ૮ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૮ ૪ ૩ = ૨૪, બંધોદય-સત્તાભાંગા ૬ x ૮ : ૩ = ૧૪૪. ૧૭૮. સૂક્ષ્મ એકે. અપ. ને બાવીશના બંધે દશના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? સૂક્ષ્મ એકે. અપ. ને બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૮ + ભય + જુગુપ્સા દશના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪૮= ૪૮, ઉદય-સત્તાભાંગા ૮૪ ૩ = ૨૪, બંધોદય સત્તાભાંગા ૬ 1 ૮ : ૩ =૧૪૪. ૧૭૯. સૂક્ષ્મ એકે. અપ. ને બાવીશના બંધે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? આ પ્રમાણે બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦ (૮, ૯, ૯, ૧૦), ઉદયભાંગા ૩૨, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૩૨ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૩૨ x ૩ = ૯૬ બંદોદય-સત્તાભાંગા ૬ ૪ ૩૨ ૪ ૩ = ૫૭૬ થાય. ૧૮૦. સૂક્ષ્મ એકે. પર્યા. ને બાવીશના બંધે આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય ઉ આ પ્રમાણે બાવીશના બંધ ૬ ભાંગા, ઉદયસ્થાન ટનું ઉદય ભાંગા ૮ સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ 7 ૮ = ૪૮, ઉદય સત્તાભાંગા ૮ + ૩ = ૨૪, બંધોદય-સત્તાભાંગા ૬ ૪ ૮ : ૩ = ૧૪૪ ૧૮૧. સૂક્ષ્મ એકે. પર્યા. ને બાવીશના બંધે નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? ઉ આ પ્રમાણે બાવીશના બંધ ૬ ભાંગા, ઉદયસ્થાન ૮+ ભય નવના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪૮=૪૮ ઉદયસત્તાભાંગા ૮ ૪ ૩ = ૨૪, બંધોદય-સત્તાભાંગા ૬ ૪૮ ૪ ૩ = ૧૪૪.
SR No.023045
Book TitleKarmgranth 6 Prashnottari Part 03
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy