SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ ૨૮, ૨૪, ૨૧, ૩, ૨ - ૫ સત્તાસ્થાનક, ૧ના બંધે ૧ ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૨, ૧ - પ સત્તાસ્થાનક, અબંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧ - ૪ સત્તાસ્થાનક અબંધે અનુદયે ૨૮, ૨૪, ૨૧ - ૩ સત્તાસ્થાનક. પ૯. મનયોગને વિષે બંધોદય સત્તાસ્થાનક કેટલા હોય? ક્યા? ઉ મનયોગને વિષે 10 બંધ સ્થાનક, ૯ ઉદયસ્થાનક, ૧૫ સત્તાસ્થાનકો હોય છે. બાવીશના બંધે સાતના ઉદયે ૨૮, આઠના ઉદયે ૨૮, આઠના ઉદયે ૨૮, નવના ઉદયે ૨૮, આઠના ઉદયે ૨૮, ૨૭, ૨૬, નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬, નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬ દશના ઉદયે ૨૮,૨૭, ૨૬, એકવીશના બંધે ૭, ૮, ૯ ના ઉદયે ૧. ૨૮ સત્તરના બંધ ૭, ૮, ૯ ના ઉદયે ૨૮, ૨૭, ૨૪, તેરના બંધ ૬, ૭, ૮ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, સત્તરના બંધ ૭, ૮, ૮, ૯ના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨, તેરના બંધ ૫, ૬, ૭ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, તેરના બંધ ૬, ૭, ૭, ૮ના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨, નવના બંધ ૪, ૫, ૫, ૬ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, નવના બંધે ૫, ૬, ૬, ૭ના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨, પાંચના બંધ રના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧, ચારના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫,૪, ત્રણના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૪, ૩, બેના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૩, ૨, એકના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૨, ૧, અબંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧, અબંધ અનુદયે ૨૮, ૨૪, ૨૧ ૬૦. વચન યોગને વિષે બંધોદય સત્તાસ્થાનકો કેટલા હોય? ક્યા? દશ બંધસ્થાનક, નવ ઉદય સ્થાનક, ૧૫ સત્તાસ્થાનકો હોય છે. બાવીશના બંધે ૭, ૮, ૮, ૯, ૨૮, બાવીશના બંધે ૮, ૯, ૯, ૧૦, ૨૮, ૨૭, ૨૬, એકવીશના બંધે ૭, ૮, ૮, ૯, ૨૮, સત્તરના બંધે ૭, ૮, ૮, ૯, ૨૮, ૨૭, ૨૪, સત્તરના બંધ ૬, ૭, ૭, ૮, ૨૮, ૨૪, ૨૧, સત્તરના બંધ ૭, ૮, ૮, ૯, ૨૮, ૨૪, ૨૩, ૨૨, તેરના બંધ ૫, ૬, ૬, ૭, ૨૮, ૨૪, ૨૧, તેરના બંધે ૬, ૭, ૭, ૮, ૨૮, ૨૪, ૨૩, ૨૨, નવના બંધ ૪, ૫,
SR No.023045
Book TitleKarmgranth 6 Prashnottari Part 03
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy