SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર. પ્રશ્નોત્તરી ભાગ-૩ ૨૧ પાંચના ઉદયે ૨૮, ૨૪, ૨૧ છના ઉદયે ૨૮, ૨૪, ૨૧. ૩૧. નવમાં ગુણકે. પાંચના બંધે ઉદય સત્તાસ્થાનકો કેટલા હોય? ઉ પાંચના બંધે એક બે પ્રકૃતિનું ઉદયસ્થા. સત્તાસ્થાનક ૬ - ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧. ચારના બંધે ઉદય સત્તાસ્થાનકો કેટલા હોય? ઉ ચારના બંધે એક પ્રકૃતિનું ઉદયસ્થાનક, સત્તાસ્થાન ૬ - ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪. ૩૩. ત્રણના બંધે ઉદય સત્તાસ્થાનકો કેટલા હોય? ઉ ત્રણના બંધે એક પ્રકૃતિનું ઉદયસ્થાનક, સત્તાસ્થાન પ - ૨૮, ૨૪, ૨૧, ૪, ૩. ૩૪. બેના બંધે ઉદય સત્તા સ્થાનકો કેટલા હોય? ઉ બેના બંધે એકપ્રકૃતિનું ઉદયસ્થાનક, સત્તાસ્થાનક ૫ - ૨૮, ૨૪, ૨૧, ૩, ૩૬. ઉ ૩૭. એકના બંધે ઉદય સત્તાસ્થાનકો કેટલા હોય? એકના બંધે એક ઉદય સ્થાનક એકપ્રકૃતિનું, સત્તાસ્થાનક ૫ - ૨૮, ૨૪, ૨૧, ૨, ૧. અબંધે ઉદય સત્તાસ્થાનકો કેટલા હોય? અબંધે એકપ્રકૃતિનું ઉદયસ્થાનક, સત્તાસ્થાનક ૪ - ૨૮, ૨૪, ૨૧, ૧. અબંધ અનુદયે સત્તાસ્થાનકો કેટલા હોય? અબંધે અનુદયે સત્તાસ્થાનક ૩ - ૨૮, ૨૪, ૨૧. ચૌદ ગુણને આશ્રયી કુલ સત્તાસ્થાનો કેટલા હોય? ચૌદ ગુણને આશ્રયી કુલ ૧૯૦ સત્તાસ્થાનો થાય છે. પહેલા ગુણકે. ૧૬ બીજા ગુણકે. ૪ ત્રીજા ગુણકે. ૧૨ ચોથા ગુણકે. ૨૮ પાંચમા ગુણકે. ૨૮ છઠ્ઠા ગુણક. ૨૮ સાતમા ગુણક. ૨૮ આઠમા ગુણકે. ૧૨
SR No.023045
Book TitleKarmgranth 6 Prashnottari Part 03
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy