SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૩ ૧૩૩ ૬૩૨. નવના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ નવના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૫, ૬, ૭, ઉદયભાંગા ૧૬ ૪ ૪ = ૬૪, સત્તાસ્થાન ૨. ૨૮, ૨૪, બંધોદયભાગ ૨ x ૬૪ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૬૪ 1 ૨ = ૧૨૮, બંધોદય-સત્તાભાંગા ૨ x ૨ x ૬૪ = ૨૫૬. ૬૩૩. પરિહારવિશુદ્ધમાં સોળ ભાંગા શાથી? ચોવીશ કેમ નહિ? ઉ આ ચારિત્ર પુરૂષવેદી તથા નપું વેદી જીવો ગ્રહણ કરે છે, સ્ત્રીવેદી જીવો ગ્રહણ કરતા નથી તે કારણથી સોળ ભાંગા ઘટે. ૬૩૪. પરિહારવિશુદ્ધમાં ચારનો ઉદય કેમ ન હોય? આ ચારિત્ર કલીષ્ટ કર્મ ખપાવવા માટેજ હોય છે તે કારણથી ક્ષાયિક સમકિતી જીવો પ્રાપ્ત ન કરે એમ લાગે છે તથા ઉપશમ શ્રેણીનું ઉપશમ સમકિત પ્રાપ્ત ન કરે તે કારણોથી ચારનો ઉદય ઘટે નહીં. સૂક્ષ્મસંપરાય ચારિત્રને વિષે સંવેધ ભાંગાનું વર્ણન ૬૩૫. અબંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ અબંધે છે ભાંગો, ઉદય એક પ્રકૃતિનું, ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૧, ૧, બંધોદયભાંગો ૧, ઉદય-સત્તાભાંગા ૪, બંધોદય-સત્તાભાંગા ૦ x ૧ ૪ ૪ = ૪. યથાખ્યાત ચારિત્રને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન ૬૩૬. અબંધે અનુદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ અબંધ અનુદયે છે ભાંગા સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧. દેશવિરતિને વિષે સંવેધ ભાંગાનું વર્ણન ૬૩૭. તેરના બંધે પાંચ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ તેરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૫, ૬, ૭, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગા ૨ x ૯૬ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૯૬ x ૩ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગા ૨ x ૯૬ + ૩ = ૫૭૬.
SR No.023045
Book TitleKarmgranth 6 Prashnottari Part 03
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy