SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૪ કર્મગ્રંથ-૬ બંધોદય-સત્તાભાંગો ૨ x ૨૪ x ૩ = ૧૪૪. ૫૭૮. સત્તર, તેર, અને નવના બંધે પાંચ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ સત્તર, તેર, અને નવના બંધ ર ભાંગા, ઉદયસ્થાન ૩. ૫, ૬, ૭-૬, ૭, ૮, ૭, ૮, ૯, ઉદયભાંગા ૨૪, ૨૪, ૨૪, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૨, , ૨૩, બંધોદયભાંગા ર૪ ૪ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૨૪૪૪=૯૬, બધોદય-સત્તાભાગ ૨ : ૨૪ x ૪ = ૧૯૨. પ૭૯. પાંચના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? પાંચના બંધે ૧ ભાંગો, ઉદય ૧ બે પ્રકૃતિનું ઉદય ભાંગ ૩, સત્તાસ્થાન ૬. ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧, બંધોદયભાંગા ૧ : ૩ = ૩, ઉદય સત્તાભાંગા ૩ ૪ ૬ = ૧૮, બંધોદય-સત્તાભાંગા ૧ ૩ ૬ = ૧૮. પ૮૦. ચારના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ ચારના બંધ ૧ ભાંગો, ઉદય ૧- એક પ્રકૃતિનું ઉદય ભાંગો ૧, સત્તાસ્થાન ' ૬. ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪, બંધોદયભાંગો ૧, ઉદય-સત્તાભાગ ૧ x ૬ = ૬, બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૧ x ૬ = ૬. ૫૮૧. ત્રણના બંધે સંવેધભાંગા કેટલા હોય? ઉ ત્રણના બંધ ૧ ભાંગો ઉદય ૧ એક પ્રકૃતિનું ઉદય ભાંગો ૧, સત્તાસ્થાન ૫. ૨૮, ૨૪, ૨૧, ૪, ૩, બંધોદયભાંગો ૧, ઉદય-સત્તાભાગ ૧ ૪ ૫ = ૫, બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૧ ૪ ૫ = ૫. માયા કષાયને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન ૫૮૨. બાવીશના બંધે સાત આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધ ર ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮,૯, ઉદયભાંગા ૬ ૪ ૪ = ૨૪, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૨ x ૨૪ = ૪૮, ઉદય સત્તાભાંગા ૨૪ x ૧૦ ૨૪, બંધોદય-સત્તાભાંગા ર૪ ૨૪ x 1 = ૪૮. પ૮૩. બાવીશના બધે આઠ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૬ ૪ ૪ = ૨૪, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬૪ ૨૪ = ૧૪૪,
SR No.023045
Book TitleKarmgranth 6 Prashnottari Part 03
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy