________________
૧ ૨ ૧
પ્રશ્નોત્તરી ભાગ-૩
સત્તરના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૪ x ૮ = ૩૨, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૪, બંધોદયભાંગા ૩૨ 1 ૨ = ૬૪, ઉદય-સત્તાભાંગા ૩૨ x ૩ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૨ x ૩૨ x ૩
= ૧૯૨. પ૬૨. સત્તર તેર. નવના બંધે સંવેધ ભાંગા કેટલા હોય?
સત્તર તેર. નવના બંધે બંધ ભાંગા ૨, ઉદયસ્થાન ત્રણ, ત્રણ ૬, ૭, ૮, ૫, ૬, ૭, ૪, ૫, ૬, ઉદયભાંગા ૪ x ૮ સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગા ૨ x ૩૨ = ૬૪, ઉદય-સત્તાભાંગા ૩૨ x ૩ = ૯૬,
બંધોદય-સત્તાભાંગા ૨ x ૩૨ ૩ = ૧૯૨. પ૬૩. સત્તર તેર નવના બંધે સંવેધ ભાંગા કેટલા હોય?
સત્તર તેર નવના બંધે બંધ ભાંગા ૨, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ૬,૭,૮, ૫,૬,૭, ઉદયભાંગા ૪ x ૮ = ૩૨, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદયભાંગા ૨ x ૩૨ = ૬૪, ઉદય-સત્તાભાંગા ૩૨ ૪૪ = ૧૨૮,
બંધોદય-સત્તાભાંગા ૨ x ૩૨ x ૪ = ૨૫૬. પ૬૪. પાંચના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ પાંચના બંધે ૧ ભાંગો, ઉદય ૧ બે પ્રકૃતિનું ઉદય ભાંગા ૪, સત્તાસ્થાન પ.
૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૧, બંધોદયભાંગા ૧ ૪ ૪ = ૪, ઉદય-સત્તાભાંગા ૪ ૪ ૫ = ૨૦, બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૪ ૫ = ૨૦.
ક્રોધ માર્ગણાને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન પ૬૫. બાવીશના બંધે સાત આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૬ ૪ ૪ =
૨૪, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૨ x ૨૪ = ૪૮, ઉદય
સત્તાભાંગા ૨૪ x ૧= ૨૪, બંધોદય-સત્તાભાંગા ૨ x ૨૪ x 1 = ૪૮. પદ૬. બાવીશના બંધે આઠ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?
બાવીશના બંધ ૬ ભાંગા, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૬ ૪ ૪ = ૨૪, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૨૪ = ૧૪૪,
ઉ