SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૩ ૧૦૫ સત્તાભાંગા ૩૨ ૪ ૧ = ૩૨, બંધોદય-સત્તામાંગા ૪ ૪ ૩૨ ૪ ૧ = ૧૨૮. ૪૭૪. બન્ને બંધસ્થાનનો કુલ સંવેધ કેટલો થાય ? ઉ બે બંધસ્થાન (૨૨-૨૧) ૧૦ ભાંગા (૬ + ૪), ઉદયસ્થાન ૪. ૭, ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૧૯૨ + ૧૨૮ = ૩૨૦, ઉદય-સત્તાભાંગા ૯૬ + ૩૨ ૧૨૮, બંધોદય-સત્તાભાંગા ૫૭૬ + ૧૨૮ = ૭૦૪ થાય. પંચેન્દ્રિયજાતિ માર્ગણાને વિષે ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ? ૪૭૫. બાવીશના બંધે સાત આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ = બાવીશના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯ ઉદયભાંગા ૨૪ × ૪ = ૯૬, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૨ ૪ ૯૬ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૯૬ ૪ ૧= ૯૬, બંધોદય-સત્તાભાંગા ૨૪ ૯૬ ૪ ૧ = ૧૯૨. ૪૭૬. બાવીશના બંધે આઠ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ ૬ બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૨૪ × ૪ = ૯૬ સત્તાસ્થાન ૩. ૨૮,૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૯૬ = ૫૭૬, ઉદય-સત્તામાંગા ૯૬ ૪ ૩ = ૨૮૮, બંધોદય-સત્તામાંગા ૬ ૪ ૬ ૪ ૩ == ૧૭૨૮. ૪૭૭. બાવીશના બંધે કુલ સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન-૪. ૭, ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૯૬ + ૯૬ = ૧૯૨ સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૧૯૨ + ૫૭૬ = ૭૬૮, ઉદય-સત્તાભાંગા ૨૮૮ + ૯૬ = ૩૮૪, બંધોદયસત્તાભાંગા ૧૯૨ + ૧૭૨૮ = ૧૯૨૦. ૪૭૮. એકવીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૨૪૪ ૪ = ૯૬, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪ ૪ ૯૬ = ૩૮૪, ઉદયસત્તાભાંગા ૯૬ ૪ ૧ = ૯૬, બંધોદય-સત્તામાંગા ૪ ૪ ૯૬ ૪ ૧ = ૩૮૪.
SR No.023045
Book TitleKarmgranth 6 Prashnottari Part 03
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy