SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ૪ = ૪, બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૧ ૪ ૪ = ૪. ૪૫૭. અબંધે કુલ સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ અબંધે ૦, ઉદય ૧ પ્રકૃતિનું, ઉદયભાંગો ૦ × ૧ = બંધોદયભાંગો ૦ ૪ ૧ =૧, ઉદય-સત્તાભાંગા ૧ ૪ ૪ = સત્તામાંગા ૦ ૪ ૧ ૪ ૪ = ૪ ૪૫૮. અબંધે અનુદયે સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ અબંધે અનુદયે ૦ ભાંગો, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧ હોય. ૪૫૯. મનુષ્યગતિ વિષે કુલ સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ કર્મગ્રંથ-૬ બંધસ્થાન ૧૦, બંધભાંગા ૨૧, ઉદયસ્થાન ૯, ઉદયભાંગા ૯૮૩, સત્તાસ્થાન ૧૫, બંધોદયભાંગા ૨૫૧૮, ઉદય-સત્તામાંગા ૨૯૧૩, બંધોદય-સત્તામાંગા ૭૦૪૧ હોય છે. દેવગતિને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન ઉ ૪૬૦. બાવીશના બંધે સાત આદિ ઉદયે સંવેધ ભાંગાઓ કેટલા હોય ? બાવીશના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯ ઉદયભાંગા ૧૬ ૪ ૪ = ૬૪, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૨૪ ૬૪ ૧૨૮, ઉદયસત્તામાંગા ૬૪ × ૧ = ૬૪, બંધોદય-સત્તાભાંગા ૨ ૪ ૬૪ × ૧ = = ૧, સત્તા - ૪, બંધોદય ૧૨૮. ૪૬૧. ઉદયભાંગા ષોડશક શાથી હોય ? ઉ દેવગતિને વિષે પુરૂષ તથા સ્ત્રી એમ બે વેદ હોય છે તે એક એક વેદના આઠ આઠ ભાંગા ગણતાં કુલ ૧૬ ઉદયભાંગા થાય છે. ૪૬૨. બાવીશના બંધે આઠ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ ૪ બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૧૬ ૪ ૬૪, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૬૪ = ૩૮૪, ઉદય-સત્તામાંગા ૩ ૪ ૬૪ = ૧૯૨, બંધોદય-સત્તામાંગા ૬૪ = ૬૪ x ૩ = ૧૧૫૨. ૪૬૩. પહેલા ગુણકે. કુલ સંવેધ ભાંગા કેટલા હોય ?
SR No.023045
Book TitleKarmgranth 6 Prashnottari Part 03
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy