________________
પ્રશ્નોત્તરી ભાગ-૩
૯૫ ૪૨૧. નરકગતિને વિષે ચારેય ગુણ.ના કુલ સંવેધ ભાંગા કેટલા હોય?
નરકગતિને વિષે સંવેધ ભાંગા આ પ્રમાણે, ત્રણ બંધસ્થાનો ૨૨, ૨૧, ૨૭, બંધમાંગા ૧૨ (૬+૪+૨), ઉદયસ્થાન ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૧૯૨-૩૨ x ૬ = ૧૯૨, સત્તાસ્થાન પ/૬, ૨૮, ૨૭, ૨૬, ૨૪, ૨૧ અથવા ૨૨, બંધોદયભાંગા પ૭૬ (૨૫૬ + ૧૨૮ + ૬૪+ ૧૨૮), ઉદય-સત્તાભાંગા ૩૮૪ અથવા ૪૧૬, (૧૨૮ + ૩૨ + ૯૬ + ૧૨૮ અથવા ૧૬૦), બંધોદય-સત્તાભાંગા ૧૨૧૬ / ૧૨૮૦ થાય, (૬૪૦ +
૧૨૮ + ૧૯૨ + ૨પ૬) અથવા (૬૪૦ + ૧૨૮ + ૧૯૨ + ૩૨૦) ૪૨૨. નરકગતિને વિષે મોહનીયની બાવીશની સત્તા શી રીતે હોય? ઉ જે જીવો ક્ષાયિક સમકિત પામતાં સમ્ય. મોહ. નો ક્ષય કરતાં કરતાં કાળ
કરે તો નરકગતિમાં એક અંતર્મુહૂર્ત સુધી તેની સત્તા હોય તે અપેક્ષાએ બાવીશની સત્તા સિદ્ધાંતના મતે જાણવી (હોય છે)
તિર્યંચગતિને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન ૪૨૩. પહેલા ગુણકે. સાત આદિ ચાર ઉદયસ્થાનકે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૨૪ : ૪
= ૯૬, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૨ x ૬ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૯૬ x ૧ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૨ / ૯૬ ૧ =
૧૯૨. ૪૨૪. પહેલા ગુણકે. આઠ આદિ ચાર ઉદય સ્થાનકના સંવેધ ભાંગા કેટલા હોય?
બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૨૪ x ૪ = ૯૬, બંધોદયભાંગા ૬ * ૯૬ = પ૭૬, ઉદય-સત્તાભાંગા ૯૬ ૪ ૩ = ૨૮૮, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદય-સત્તાભાંગા ૬ 1
૯૬ + ૩ = ૧૭૨૮. ૪૨૫. પહેલા ગુણકે. કુલ સંવેધભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધે ૬ ભાંગા,
ઉદયસ્થાન ૪. ૭, ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૯૬ + ૬ = ૧૯૨૨