SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ. ૧૫. જ્ઞાના-૧, દર્શના-૫, વેદની-૪, આયુ-૨, ગોત્ર-૨, અંત-૧, ૧૫ ૬૩૪. દેશવિરતિને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૨૨. જ્ઞાના-૧ દર્શના-૨, વેદની-૪, આયુ-૧૨, ગોત્ર-૨, અંત ૧=૨૨. ૬૩૫. અવિરતિને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૪૩. જ્ઞાના-૧, દર્શના-૪, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-૫, અંત-૧ = ૪૩. ૬૩૬. ચક્ષુ અચક્ષુ દર્શનને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ. ૫૫. જ્ઞાના-૨, દર્શના-૧૩, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-૬, અંતરાય ૨ = ૫૫. ૬૩૭. પહેલી ત્રણ વેશ્યાને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૪૩. જ્ઞાના-૧, દર્શના-૪, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-૫, અંતરાય-૧ = ૪૩. ૬૩૮. તેજો, પદ્મ લેશ્યાને વિષે જ્ઞાના. આદિના ભાંગા કેટલા હોય? ઉ. ૩૩. જ્ઞાના-૧, દર્શના-૪, વેદની-૪, આયુ-૧૯, ગોત્ર-૪, અંતરાય-૧ = ૩૩. ૬૩૯. શુકલલેશ્યાને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૪૫. જ્ઞાના-૨, દર્શના-૧૩, વેદની-૪, આયુ-૧૯, ગોત્ર-૫, અંતરાય ૨ = ૪૫. ૬૪૦. ભવ્ય-સન્ની વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૬૦. જ્ઞાના-૨, દર્શન-૧૩, વેદની-૮, આયુ-૨૮, ગોત્ર-૭, અંતરાય ૨ = ૬૦. ૬૪૧. અભવ્યને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૪૧. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-૫, અંતરાય-૧ = ૪૧. ૬૪૨. ક્ષાયિક સમીકીતને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૪૨. જ્ઞાના-૨, દર્શના-૧૧, વેદની-૮, આયુ-૧૫, ગોત્ર-૪, અંતરાય ૯૩
SR No.023043
Book TitleKarmgranth 6 Prashnottari Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy