SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૬. પાંચમા ગુણ. કે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૨૨. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૧૨, ગોત્ર-૨, અંતરાય-૧ = ૨૨. ૬૦૭. છઠ્ઠા ગુણ. કે જ્ઞાના આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૧૫. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-ડ, ગોત્ર-૧, અંતરાય-૧ = ૧૫. ૬૦૮. સાતમા ગુણ. કે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ૧ ૧૨.જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૨, આયુ-૫, ગોત્ર-૧, અંતરાય-૧ = ૧૨. ૬૦૯. આઠમા થી દશમા ગુણ. કે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૧૧. જ્ઞાના-૧, દર્શના-૪, વેદની-૨, આયુ-૨, ગોત્ર-૧, અંતરાય-૧ = ૧૧. ૬૧૦. અગ્યારમા ગુણ કે જ્ઞાના. આદિનાં કેટલા ભાગ હોય? ઉ ૯. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૨, આયુ-૨, ગોત્ર-૧, અંતરાય-૧ = ૯. . ૬૧૧. બારમા ગુણ. કે જ્ઞાના-આદિનાં કેટલા ભાગ હોય? ઉ ૯, જ્ઞાના-૧, દર્શના-૩, વેદની-૨, આયુ-૧,ગોત્ર-૧, અંતરાય-૧ = ૯. ૬૧૨. તેરમાં ગુણ. કે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૪. વેદનીય-૨, આયુષ્ય-૧, ગોત્ર-૧ = ૪. ૬૧૩. ચૌદમા ગુણ. કે જ્ઞાના આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૬. વેદનીય -૪, આયુ-૧, ગોત્ર-૧ = ૬. ૬૧૪. નરકગતિને વિષે જ્ઞાના. આદિનાં ભાગા કેટલા હોય? ઉ ૧૭. જ્ઞાના-૧, દર્શના-૪, વેદની-૪, આયુ-૫, ગોત્ર-૨, અંતરાય-૧, =૧૭ ૬૧૫. તિર્યંચગતિને વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૨૨. જ્ઞાના-૧, દર્શન-૪, વેદની-૪, આયુ-૯, ગોત્ર-૩, અંતરાય-૧
SR No.023043
Book TitleKarmgranth 6 Prashnottari Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy