SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૪. આયુના વિશ ભાંગાવાળી માર્ગણાઓ કેટલી હોય? ઉ ૭.૩ જ્ઞાન, અવધિદર્શન, તેજો પઘલેશ્યા, ક્ષયોપશમસમકત. ૫૮૫. આયુના ૧૯ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ એક શુકલેશ્યા. ૫૮૬. આયુના સોળ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ ૨. ઉપશમ, મિશ્રણમકીત. ૫૮૭. આયુના પંદર ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ એક ક્ષાયિકસમકત. ૫૮૮. આયુના ચૌદ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ એક અસન્ની. ૫૮૯. આયુના બાર ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ એક દેશવિરતિ. પ૯૦. આયુના નવ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ ૨. મનુષ્ય, તિર્યંચગતિ. પ૯૧. આયુના છ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ ૪. મનઃપયૅવજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુધ્ધ. પ૯૨. આયુના પાંચ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ ૯. નરકગતિ, દેવગતિ,એકેન્દ્રિયાદિ. ૪ જાતિ, પૃથ્વીકાય, અપૂકાય, વનસ્પતિકાય. ૫૯૩. આયુના ચાર ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ એક અણાહારી. ૫૯૪. આયુના ત્રણ ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ બે. તેઉકાય, વાયુકાય. પ૯૫. આયુના બે ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ બે.સૂમસંપરાય, યથાખ્યાતચારિત્ર. પ૯૬. આયુના એક ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ બે.કેવલજ્ઞાન, કેવલદર્શન. ૮૮
SR No.023043
Book TitleKarmgranth 6 Prashnottari Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy