SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ર દર્શન, ૬ વેશ્યા, ભવ્ય અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૩૫૭. દર્શનાવરણીયનું બીજું બંધ સ્થાન કેટલી માર્ગણામાં હોય? છ પ્રકૃતિનું ૪૫ માર્ગણામાં. ૪ ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સૂમસંપરાય, યથાખ્યાત સિવાય, ૫-સંયમ ૩-દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, મિશ્ર, ક્ષાયિક, ઉપશમ, યોપશમ, સન્ની, આહારી, અણાહારી. ૩૫૮. દર્શનાવરણીયનું ત્રીજું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય? ૨૯ માર્ગણામાં ચાર પ્રકૃતિનું), મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, સૂક્ષ્મસંપરાય, ૩-દર્શન, શુકલલેશ્યા, ભવ્ય, ક્ષાયિક, ઉપશમ, સન્ની, આહારી = ૨૯. ૩૫૯. દર્શનાવરણીયના ત્રણેય બંધસ્થાનો કેટલી માર્ગણામાં હોય? ઉ ૧૯, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪ કષાય, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, શુકલવેશ્યા, ભવ્ય, સન્ની, આહારી. ૩૬૦. દર્શનાવરણીયનાં નવ અને છ બે બંધસ્થાનો કેટલી માગર્ણામાં હોય? ઉ ૧૩, નરક-તિર્યંચ, દેવગતિ, અવિરતિસંયમ, પાંચ લેશ્યા, ૩ અજ્ઞાન અણાહારી. ૩૬૧. દર્શનાવરણીયનાં છ અને ચાર બે બંધસ્થાનો કેટલી માર્ગણામાં હોય? ૧ ૯, ૪ જ્ઞાન, અવધિદર્શન, સામાયિક, છેદોપસ્થાપનીય, ક્ષાયિક, અને ઉપશમસમકત. ૩૬૨. દર્શનાવરણીયનુ એક નવનું જ બંધ સ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉ ૧૩-એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વી આદિ પકાય, અભવ્ય, મિથ્યાત્વ સાસ્વાદન, અસત્રી. ૩૬૩. દર્શનાવરણીયનુ એકછનું જ બંધ સ્થાન હોય તેવી માર્ગણા કેટલી હોય? ઉ ૪, પરિહારવિશુદ્ધ, દેશવિરતી, ક્ષયોપશમ, મિશ્રસમકિત. ૩૬૪. દર્શનાવરણીયનુ ચારનું જ બંધસ્થાનવાળી માર્ગણા કેયલી હોય? ઉ એક સૂક્ષ્મસંપરાય.
SR No.023043
Book TitleKarmgranth 6 Prashnottari Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy