SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ હોય? અબંધ-તિર્યચ-નરક-તિર્યંચા આ ભાંગો આયુષ્ય બંધ (નરકાયુષ્ય બંધ)કાળ પછીના કાળમાં રહેલા જીવોને હોય અને ૧ થી પાંચ ગુણ સ્થાનકમાં હોય છે. ૧૯૨. તિર્યંચાયુષ્યનો સાતમો ભાંગો કયારે તથા કેટલા ગુણસ્થાનકમાં હોય? ઉ અબંધ-તિર્યચતિર્યચતિર્યચા. આ ભાંગો તિર્યંચાયુષ્યના બંધકાલ પછીના કાળમાં રહેલા જીવોને હોય તથા ૧ થી પાંચ ગુણસ્થાનકમાં હોય છે. ૧૯૩. તિર્યંચાયુષ્યનો આઠમો ભાંગો કયારે હોય તથા કેટલા ગુણસ્થાનકમાં હોય? ઉ અબંધ-તિર્યચ, મનુષ્ય-તિર્યચા. આ ભાંગો મનુષ્પાયુષ્યના બંધકાળ પછીના કાળમાં રહેલા જીવોને હોય તથા ૧ થી પાંચ ગુણસ્થાનકમાં હોય છે. ૧૯૪. તિર્યંચાયુષ્યનો નવમો ભાંગો કયારે હોય તથા કેટલા ગુણસ્થાનકમાં હોય? અબંધ-તિર્યંચ-દેવતિર્યંચા. આ ભાંગો દેવાયુષ્યના બંધકાળ પછીના કાળમાં વિદ્યમાન જીવોને હોય છે તથા ૧ થી પાંચ ગુણસ્થાનકમાં હોય ૧૯૫. સૂક્ષમ અપર્યા. થી અસત્રી અપર્યા. સુધીનાં અગ્યાર જીવો કેટલા આયુષ્યનો બંધ કરે? કયા? ઉ બે આયુષ્ય બાંધે ૧ તિર્યંચાયુષ્ય, ૨. મનુષ્યાયુષ્ય ૧૯૬. સૂમ અપર્યા. થી ૧૧ જીવ ભેદમાં તિર્યંચાયુષ્યનાં સંવેધ ભાંગા કેટલા હોય? કયા? પાંચ ભાંગા હોય ૧. અબંધ - તિર્યંચા - તિર્યંચાસત્તા ૨. તિર્યચ.-તિર્યંચ - તિર્યંચાયુષ્ય ૩. મનુષ્ય-તિર્યંચ, મનુષ્ય તિર્યંચાયુષ્ય ૪. અબંધ - તિર્યંચ - તિર્યંચ - તિર્યંચા, ૫. અબંધ - તિર્યંચ - મનુષ્ય - તિર્યંચાયુષ્યની સત્તા ૩૮
SR No.023043
Book TitleKarmgranth 6 Prashnottari Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy