SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬. ગોત્રકર્મના ૧ થી ૧૨ જીવભેદમાં કેટલા ભાંગા હોય? સૂક્ષ્મ અપર્યાપ્તા થી અસન્ની પર્યાપ્તાસુધી નાં ૧૨ જીવ ભેદમાં ત્રણ ભાંગા હોય છે.૧.નીચ-નીચ-નીચ, ૨.નીચ-નીચ-૨,૩ ઉચ્ચનીચ ૨ આ ત્રણ હોય છે. ૧૪૭. ગોત્રકર્મના સન્નીઅપર્યાપ્ત જીવભેદમાં કેટલા ભાંગા હોય? કયા? ઉ પાંચ ભાંગા હોય ૧.નીચ.નીચ.નીચ. ૨.નીચ,નીચ-૨. ૩.નીચ ઉચ્ચ-૨, ૪.ઉચ્ચ, નીચ-૨, ૫.ઉચ્ચ ઉચ્ચ-૨ ૧૪૮. ગોત્રકર્મનાં સન્નીપર્યાપ્તા જીવમાં કેટલા ભાંગા હોય? કયા? ઉ સાતેય ભાંગા હોય છે. ૧૪૯. પહેલા - બીજા ગુણસ્થાનકે ગોત્રકર્મનાં ભાંગા કેટલા હોય? કયા? ઉ પાંચ ભાંગહોય ૧.નીચ.નીચ.નીચ, ૨. નીચ,નીચ-૨.૩.ઉચ્ચ, નીચ ૨,૪ નીચ,ઉચ્ચ-૨, ૫.ઉચ્ચ, ઉચ્ચ-૨ બીજા ગુણ. કે પહેલા સિવાય ચાર ભાંગા હોય. ૧૫૦. ત્રીજા ચોથા પાંચમા ગુણસ્થાનકે ગોત્રકર્મનાં ભાંગા કેટલા હોય? ઉ બે ભાંગા હોય ૧. ઉચ્ચ-નીચ-૨, ૨.ઉચ્ચ-ઉચ્ચ -૨. ૧૫૧. છઠ્ઠા ગુણસ્થાનકનથી દશમા સુધી ગોત્ર કર્મના ભાંગા કેટલા હોય? કયા? ઉ એક ભાગો ૧. ઉચ્ચ-ઉચ્ચ-૨ ૧૫૨. અગ્યારથી તેર ગુણસ્થાનક સુધી ગોત્રકર્મનાં ભાંગા કેટલા હોય? કયા? ઉ એક ભાંગો ૧. અબંધ-ઉચ્ચ-૨ ૧૫૩. ચૌદમા ગુણસ્થાનકે ગોત્રકર્મનાં કેટલા ભાંગા હોય? ઉ બે ભાંગા હોય ૧. અબંધ-ઉચ્ચ-૨ ઉપાજ્ય સમય સુધી ૨. અબંધ-ઉચ્ચ-ઉચ્ચ ચરમ સમયે જ હોય. ૧૫૪. વેદનીય કર્મના બંધસ્થાન કેટલા હોય? કયા? શાથી? ઉ વેદનીયના બંધસ્થાન બે હોય છે. ૧. અશાતા વેદનીય અને ૨. શાતા ૩૧
SR No.023043
Book TitleKarmgranth 6 Prashnottari Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy