SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ કયા? ઉ. ત્રણેય હોય ૧. નવનું, ૨. છનું ૩. ચારનું બીઆવરણે નવ બંધએ સુ ચઉ પંચ ઉદય નવસંતા/ છચ્ચચઉ બંધે ચેવું ચઉ બંધુએ છ લંસાય llel ઉવરય બંધે ચઉપણ નર્વસ ચઉદય છચ્ચઉ સંતા/ વેયણિ આઉથ ગોએ વિભજજ મોહં પરં તુચ્છ I૧all ભાવાર્થ: બીજા દર્શનાવરણીય કર્મને વિષે નવના બંધે ચારનો તથા પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે અને ચાર પ્રકૃતિ બંધે ચાર તથા પાંચનો ઉદય અને નવની સત્તા હોય. ચારના બંધે અને ચારના ઉદયે છ ની સત્તા હોય.બંધનો વિચ્છેદ થયે ચાર અને પાંચના ઉદયે નવની સત્તા હોય છે. તથા અબંધે ચારના ઉદયે છની અને ચારની સત્તા હોય છે. વેદનીય આયુષ્ય અને ગોત્ર કર્મના સંવેધ ભાંગા જણાવી પછી મોહનીય કર્મને કહીશુII II૧ol ૧૦૦. દર્શનાવરણીયનાં સંવેધ ભાંગા કેટલા થાય? કયા? દર્શનાવરણીયના ૧૩ સંવેધ ભાંગા થાય છે. તે આ પ્રમાણે ૧. નવનો બંધ ચાર નો ઉદય નવની સત્તા ૨. નવનો બંધ પાંચનો ઉદય નવની સત્તા ૩. છ નો બંધ ચારનો ઉદય નવની સત્તા ૪. છ નો બંધ પાંચનો ઉદય નવની સત્તા ૫. ચારનો બંધ ચારનો ઉદય નવની સત્તા ૬. ચારનો બંધ પાંચનો ઉદય નવની સત્તા ૭. ચારનો બંધ ચારનો ઉદય છ ની સત્તા ૮. ચારનો બંધ પાંચનો ઉદય છ ની સત્તા ૨૩
SR No.023043
Book TitleKarmgranth 6 Prashnottari Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy