SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ૨. ઉ પાકે સાત તથા આઠ કર્મના એમ બે બંધસ્થાનો હોય એવા ગુણસ્થાનકો કેટલા હોય? કયા? પાંચ અથવા છ ગુણસ્થાનકો હોય (૧,૨,૪,૫,૬ યા ૭) ૪૩. સાત કર્મનું જ બંધસ્થાન હોય એવા ગુણસ્થાનક કેટલા? કયા? ઉ ત્રણ હોય, ત્રીજું-આઠમું અને નવમું ૪૪. ચારેય બંધસ્થાનો હોય એવા ગુણસ્થાનક કેટલા હોય? ઉ એક પણ ન હોય. ૪૫. આઠ પ્રકૃતિનું ઉદય સ્થાન કટેલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય? કયા? ઉ ચૌદ જીવ ભેદમાં તથા ૧ થી ૧૦ ગુણ સ્થાનકમાં હોય. ૪૬. સાત પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલા જીવભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય? કયા? ઉ એક સન્ની પર્યાપાજીવ ભેદમાં તથા બે ગુણસ્થાનકમાં (૧૧ તથા ૧૨) હોય છે. ૪૭. ચાર પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલા જીવભેદ તથા ગુણ સ્થાનકમાં હોય? ક્યા? શાથી? એક પણ જીવ ભેદમાં ન હોય કારણકે ચાર પ્રકૃતિનું ઉદય સ્થાન કેવલી ને હોય, કેવલીને કોઈ જીવ ભેદમાં ગણેલ નથી (નો સન્ની નો અસત્રી કહયા છે.) તથા બે ગુણસ્થાનકમાં (૧૩-૧૪) હોય છે. ૪૮. આઠ પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા જીવભેદ તથા ગુણસ્થાનકમાં હોય? કયા? ચૌદ જીવભેદમાં હોય તથા ૧ થી ૧૧ ગુણસ્થાનકમાં હોય. ૪૯. સાત પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા જીવભેદ તથા ગુણસ્થાનકમાં હોય? કયા? ઉ એક સન્ની પર્યાપ્તાહોય તથા એક બારમા ગુણસ્થાનકમાં હોય છે. ૫૦. ચાર પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા જીવ તથા ગુણસ્થાનકમાં હોય છે? કયા? એકપણ જીવ ભેદમાં હોતું નથી કારણકે આ સત્તાસ્થાન કેવલીને હોય ઉ ૧૪
SR No.023043
Book TitleKarmgranth 6 Prashnottari Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy