SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ બંધન-સંઘાતનનામકર્મ ૧૨૩ ઔદારિક પુદ્ગલોની સાથે પ્રતિ સમયે લાખની જેમ સંબંધ કરી આપે તે દારિક બંધન નામકર્મ. એ પ્રમાણે બીજા બંધન નામકર્મની વ્યખ્યા જાણવી. (૨) વૈક્રિય બંધન નામકર્મ : પૂર્વે ગ્રહણ કરેલાં વૈક્રિય શરીરના પુદ્ગલોને નવા ગ્રહણ કરાતા વૈક્રિય પુદ્ગલોની સાથે પરસ્પર સંબંધ કરી આપે તેને વૈક્રિય બંધન નામકર્મ. (૩) આહારક બંધન નામકર્મ : પૂર્વે ગ્રહણ કરેલાં આહારકશરીર પુદ્ગલોને નવા ગ્રહણ કરાતા આહારક પુદ્ગલોની સાથે પરસ્પર સંબંધ કરી આપે તેને આહારક બંધન નામકર્મ. (૪) તૈજસ બંધન નામકર્મ : પૂર્વે ગ્રહણ કરેલાં તૈજસ પુદ્ગલોને નવા ગ્રહણ કરાતા તૈજસ્ પુદ્ગલોનું પરસ્પર જોડાણ કરે તેને તૈજસબંધનનામકર્મ. (૫) કાર્મણ બંધન નામકર્મ : પૂર્વે ગ્રહણ કરેલાં કાર્મણ વર્ગણાના પુદ્ગલોનું પ્રતિ સમયે નવાં ગ્રહણ કરાતા કાર્મણ પુદ્ગલોની સાથે પરસ્પર જોડાણ કરી આપે તેને કાર્પણ બંધન નામકર્મ. जं संधायइ उरलाइ-पुग्गले, तिणगणं व दंताली । तं संधाय बंधणमिव, तणुनामेण पंचविहं ॥ ३६ ॥ શબ્દાર્થ ઃ સંધાય = એકઠા કરે, તિi = ઘાસના સમૂહની, 4 = જેમ, દંતાલી = દંતાળી ગાથાર્થ : જેમ દંતાલી ઘાસના સમૂહને એકઠો કરે તેમ
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy