SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ નામકર્મ-બંધાદિમાં સંખ્યા ૧૧૧ હોય છે. અને નામકર્મની ૧૦૩ પ્રકૃતિમાં સત્તામાં હોય, તેથી સત્તામાં આઠ કર્મની ૧૫૮ પ્રકૃતિઓ જાણવી. સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય બંધમાં ન હોય. બંધમાં તો મિથ્યાત્વમોહનીય બંધાય. તે મિથ્યાત્વમોહનીયના વિશુદ્ધ અને અર્ધશુદ્ધ બનાવેલ દળિયા તે સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય કહેવાય છે. તેથી મોહનીયની ૨૬, નામકર્મની ૬૭, શેષ ૬ કર્મની ૨૭ કુલ ૧૨૦ પ્રકૃતિઓ બંધમાં હોય. મોહનીયની ૨૮, નામકર્મની ૬૭, શેષ ૬ કર્મની ૨૭ કુલ ૧૨૨ પ્રકૃતિઓ ઉદય અને ઉદીરણામાં હોય. મોહનીયની ૨૮, નામકર્મની ૯૩/૧૦૩, શેષ ૬ કર્મની ૨૭ કુલ ૧૪૮/૧૫૮ પ્રકૃત્તિઓ સત્તામાં હોય. ૮ કર્મનો બંધ-ઉદય-ઉદીરણા-સત્તાનો કોઠો બંધ ઉદય ઉદીરણા સત્તા જ્ઞાના. ૫ ૫ ૫ ૫ ૫ દર્શ. ૯ ૯ ૯ ૯ ૯ વેદ. ૨ ૨ ૨ ૨ ૨ મોહ. ૨૬ ૨૮ ૨૮ ૨૮ ૨૮ આયુ. ૪ ૪ ૪ ૪ ૪ નામ ૬૭ ૬૭ ૬૭ ૯૩ ૧૦૩ ગોત્ર ૨ ૨ ૨ ૨ ૨ અંત ૫ ૫ ૫ ૫ ૫ કુલ ૧૨૦ ૧૨૨ ૧૨૨ ૧૪૮ ૧૫૮ અહીં બંધ-ઉદય અને ઉદીરણામાં નામકર્મના ૬૭ ભેદ કહ્યા છે તે આ પ્રમાણે - જ ૨ ૧
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy