SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ ૦ - - - દેવન્યાલોક वसन्तमत्तालि परम्परोपमाः कचास्तवासन् किल रागवृद्धये । श्मशानभूभाग परागभासुराः कथन्तदेते न मनाग्विरक्तये ॥ જૂનો શ્લોક- “સુઝુew/મમતી , પરVT મહાયમ્ | પશ્ચત િવિવધૂને, વાર્થ વિવાર છે નવા શ્લોકમાં ‘આક્ષેપ અને વિભાવના અલંકારો વ્યંગ્ય છે. આ લોક્ના જ અર્થવાળો જૂનો શ્લોક હોવા છતાં એ બે અલંકારોને લીધે નવીનતા છે. (૩) “ગુણીભૂતવ્યંગ્ય’ રસથી વાચ્યાર્થની પુષ્ટિ થતાં જૂના અર્થમાં નવીનતા આવ્યાનું ઉદા. અભિનવે સ્વરચિત શ્લોકનું આપ્યું છે. નવો શ્લોક जरा नेयं मूर्ध्नि ध्रुवमयमसौ कालभुजगः क्रुधान्धः फूत्कारैः स्फुटगरलफेनान् प्रकिरति । तदेनं संपश्यत्यथ च सुखितम्मन्यहृदयः, शिवोपायं नेच्छन् बत बत सुधीरः खलु जनः ।। જૂનો શ્લોક- કરાગીરી વૈરાર્થ યજ્ઞ નાય .. તનૂન હવે મૃત્યુથુવં નાસ્તજિ નિશ્ચય: નવા શ્લોકમાં વ્યંગ્ય “અદ્ભુત રસ થી પુષ્ટ થયેલા વાચ્ય શાંત રસની પ્રતીતિ, વ્યંગ્યની ગૌણતાને કારણે, નવીનતા ધારણ કરે છે. આ મુદ્દાનો વિસ્તાર શ્રી નગીનદાસ પારેખે (પૃ. ૩૫૧, ૩૫રમાં) તથા ડૉ. રામસાગર ત્રિપાઠીએ ‘તારાવતી'માં (પૃ. ૫૭૦ થી ૫૭૪માં) કરેલ છે. (i) કવિની પ્રતિભાથી, પૂર્વવર્ણિત વિષય પર લખાયેલું નવા કવિનું કાવ્ય સુંદર બને છે. અર્થ વગરની અક્ષર રચનાને કાવ્ય કહેવાય નહીં. ધ્વનિ કે ગુણીભૂતવ્યંગ્ય વગરનું, અર્થરહિત અક્ષર રચનાવાળું જે હોય તે સારું કાવ્ય ગણાતું જ નથી, એમ કહેવાનું તાત્પર્ય છે. કારિકા-૭ અને વૃત્તિ (i) "न च ते कवेरेकत्रैवासकृत्कृता वर्णनप्रकारा अपुनरुक्तत्वेन वा नवनवार्थनिर्भरत्वेन વી પ્રતિમાસો ” આચાર્ય વિશ્વેશ્વર સિદ્ધાંત શિરોમણિ એ ધ્યાન દોર્યા પ્રમાણે (પૃ. ૩૫૨)” આ પાઠ અટપટો દેખાય છે. કેમકે આગળના વાક્યમાં જણાવેલ છે કે પાર્વતીના રૂપનું ત્રણ વાર વર્ણન ક્યું હોવા છતાં પણ તે નવીન જ પ્રતીત થાય છે. પછીનો વિષમબાણ લીલાનો શ્લોક પણ કવિની અપુનરુતતાનું જ પ્રતિપાદન કરે છે. એટલે સામાન્યતઃ “એ વર્ણન પુનરુક્ત અથવા નવનવાર્યશૂન્ય પ્રતીત થતાં નથી.” આ પ્રકારનો અભિપ્રાય પ્રગટ કરનારું વાક્ય હોવું જોઈએ. અર્થાત્ ‘પુનરુત્વેન' ની જગાએ ‘પુનરુત્વેન” અને “નવનવનિર્મરત્વેનની જગાએ ‘તરરઈશૂન્યતર' પાઠ હોવો જોઈએ. તો જ આ વાક્યની સંગતિ બેસે છે.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy