SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસ નોધ (ઉ. ૧/૧) (૬) અને (2) ધ્વનિનો સમાવેશ બે પ્રકારનાં અનુમાનોમાં થઈ જાય છે એમ માનનારા નેયાયિકો (છ) ધ્વનિ એ દ્વિઅર્થી વાક્યનો એક પ્રકાર છે એમ માનનારા (અમુક) સાહિત્યશાસ્ત્રીઓ. (જ) ધ્વનિનો સમાવેશ અપત્તિમાં થઈ જાય છે એમ માનનારા પંડિતો. (૪) ધ્વનિનો સમાવેશ સમાસોક્તિ, પર્યાયોન વગેરે અલંકારોમાં થાય છે એમ માનનારા અલંકારિકો. (ગ) રસરૂપ ધ્વનિ વિભાવ વગેરેનું કાર્ય છે એમ માનનારા લોāટ વગેરે. (2) રસ ધ્વનિત થતો નથી પણ ભોગીકરણ કે ભોગ નામના વ્યાપારથી અનુભવાય છે એમ માનનારા ભટ્ટ નાયક વગેરે. (6) ધ્વનિ અનિર્વાચ્ય છે એમ માનનારાઓ. (iv) તસ્ય હિ ધ્વને સ્વરૂપ... ઈ. આ પંક્તિઓમાં જે વિશેષણો પ્રયોજાયાં છે તે દ્વારા આનંદવર્ધને પૂર્વપક્ષમાં નિરૂપેલા પાંચ પ્રકારના ધ્વનિવિરોધીઓના મંતવ્યનું નિરાકરણ સૂચવે છે તેથી એ વિશેષણો સાભિપ્રાય છે. સકલ અને સત્કવિ શબ્દથી “ચિત્ પ્રતેશે’ વાળા પક્ષનું, ‘અતિરમનીયમ્' થી ભાદ્ધપક્ષનું, ‘ઉપનિષમૂતમ્' થી પૂર્વસમાહયાત્રિમ વાળા પક્ષનું, “યસીમિક વિ7નાવ્યસંવિધાયિનાં દ્ધિમિઃ મનુન્યતિતપૂર્વ થી ગુણાલંકારમાં ધ્વનિ અંતર્ભત થાય છે એમ માનનાર પક્ષનું, ‘મથ ૨.” થી “તત્સમયાન્ત: પતિનઃ ” વાળા પક્ષનું, રામાયણના ઉલ્લેખથી આદિ કવિથી લઈને સર્વેએ તેનો આદર કર્યો છે તેનાથી સ્વકલ્પિતદોષનું, ‘તક્ષયતા' આ પદથી વાવ સ્થિતવિષયે નું નિરાકરણ ધ્વનિત થાય છે, સૂચવાયેલું છે. (v) માનન્દો મનસ નમતાં પ્રતિષ્ઠામ્ આ શબ્દો બે બાબત સૂચવે છે. (ક) ધ્વનિના વસ્તુધ્વનિ, અલંકારધ્વનિ, અને રસધ્વનિ એમ ત્રણ ભેદ લેખકે ક્ય છે. પણ તેમાં આનન્દરૂપ રસધ્વનિ જ પ્રધાન છે, એ વાત આ વાક્યથી સૂચિત થાય છે. (ખ) “ધ્વન્યાલોક' ગ્રંથના રચયિતા, ધ્વનિ માર્ગના સ્થાપક આનંદવર્ધનાચાર્યને, આ ધ્વનિને સ્પષ્ટ રીતે પ્રસ્થાપિત કરવાના કાર્યથી, પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. આ ભાવ તેમના નામના આદિભાગ આનન્દ’ શબ્દ દ્વારા અહીં વ્યક્ત થયો છે. (v) દરેક ગ્રંથની શરૂઆતમાં તેનાં વિષય, પ્રયોજન, અધિકારી અને સંબંધનો નિર્દેશ કરવામાં આવે છે. આ ચારને અનુબંધ કહેવામાં આવે છે. તેની વ્યાખ્યા “પ્રવૃત્તિપ્રયોગાનવિષયત્વમ્ અનુવનધત્વમ્ ' કરવામાં આવી છે. કારિકા-૧માં સંક્ષેપમાં નિશેલા આ અનુબંધો વૃત્તિના છેવટના ભાગમાં વિશદ થાય છે. કારિકા-૨ અને વૃત્તિ-પ્રતીય માને અર્થ એટલે વ્યંગ્યાર્થ. તેની સમજુતી અને લક્ષણ કારિકા-૪માં આપેલ છે. નિત- સુંદર, ગુણ અને અલંકારથી યુક્ત. વિત-રસાદિને અનુરૂપ રચનાને કારણે વાWE #ાવ્યર્સ- રમણીય કાવ્યના.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy