SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ મનાવિજ્ઞાન भुञ्जानोऽपि ह्यसङ्गः सन् प्रयात्येव परं पदम् । ભાગવત હેાવા છતાં જો તેમાં અનાસક્ત હાય તે તે પરમ પદને પામે છે. તમારે હવેથી ભાગવતાં માપ કાઢવાનું છે. માપ કાઢતાં જ રહેવાનું છે કે આત્મા તેમાં લેપાચેલેા કેટલે છે અને વિરક્ત કેટલેા છે. જો લેપાયેલા હાય તે સમજવુ' સ'સાર હજી ઘણા ખાકી છે અને અંતરથી વિરકત હોય તેા સમજવું મુક્તિ નજીકમાં છે એટલા માટેજજ્ઞાનીએ ઇચ્છાનાં નિરોધને પરમ તપ કહ્યું છે. આત્માને સ્વ દ્રવ્યની, સ્વ ગુણની, પર્યાયની ઓળખ નથી તેમાં જ પર દ્રવ્યની તેને ઝ ંખના થાય છે. સ્વને ઓળખીને જો સ્વમાં સમાઇ જાય તે અંદરની બધી ઝંખનાએ મટી જાય અને અ ંતે ચૈાતમાં જ્યાત મળી જાય અને આત્મા સદાકાળ માટે બંધનમુકત બની અજરામર સ્થાનને પામી જાય. સૌની આ સ્વરૂપે સ્થિતિ થાય એજ એક અંતરની. મહેચ્છા. સ્વ * * * * * * * * * * * * * * * * * બ્રહ્મચ રૂપી પાસે. જો મજબૂત હાય તે શરીરરૂપી ઇમારતને પ, પાવડર રૂપી વ્હાઈટવાશની લાંબી જરૂર રહેતી નથી અને પાયા જ જો કાચા હશે તે એકલા વ્હાઇટ વાશથી ઈમારત ટકવાની નથી. માટે શરીરરૂપી ઇમારતના બ્રહ્મચર્યરૂપી પાચા તરફ વિશેષ ધ્યાન દેવું જોઈએ અને લેાકેા આજે પાયા તરફ ધ્યાન દેતા નથી અને એલા વ્હાઈટ-વાશમાં પડી ગયા છે.
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy