SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ મનોવિજ્ઞાન છે. ઘેટાં બકરાં જેવાં બિચારાં રાંક પ્રાણીઓને રેસીજ નાખવામાં આવે છે–જાણે આ ફાની દુનિયામાં તેને કોઈ રાખણહાર જ નથી. એકલાં પોતાનાં જ ક્ષણિક સુખ સામું જોનારાં મનુષ્ય ગાય, બળદ જેવાં પ્રાણીઓને પણ છેલ્લે નિર્દયરીતમરાવીનંખાવે છે. આ રીતે તિર્યંચ ગતિમાં પણ કોઈ દુઃખની સીમા નથી. મનુષ્ય ગતિમાં પણ આધિ, વ્યાધિ, અને ઉપાધિ વિગેરેનાં તેમજ ઈષ્ટનાં વિગ અને અનિષ્ટનાં સંગ, દારિદ્રય, દૌભગ્ય વિગેરેનાં અનેક દુઃખો મનુષ્યને ભેગવવા પડે છે તેમાં પૃદય હોય તે વળી ડીક અનુકૂળતા મળે છે બાકી પ્રતિકૂળતાને તે કઈ પાર નથી. આ કાળનાં મનુષ્ય તો મેટા ભાગે થપ્પડ મારીને મોઢાં લાલ રાખે છે. બાકી અંતરંગ અશાન્તિને કઈ પાર નથી. ચારગતિરૂપ સંસાર આ રીતે અનંત દુઃખથી ભરેલો છે. સંસારનું આવું સ્વરૂપ સાંભળ્યા પછી જે જીવ અભવિ હોય તેને જ ભવને ભય ન લાગે. બાકી ભવિતા કંપી ઉઠે. અનંત દુઃખમય સંસારનું સ્વરૂપ જાણ્યા પછી ભવિને તો એમ જ થઈ જાય છે કે આ મનુષ્ય ભવને પામીને માત્ર મેક્ષ માટેનો જ પુરુષાર્થ કરવા જે છે. એ સિવાયની બધી મહેનત અંતે માથે પડવાની છે. અને કેઈ માનવી એક કરેડ વર્ષ સુધી પાણી વેલવે રાખે છતાં તેમાંથી ઘી નીકળવાનું નથી. તેમ આ અસાર સંસારને તમે જીંદગી આખી ખેડ્યા કરે પણ તેમાંથી તમને સાચું સુખ મળવાનું નથી, જ્યારે તેટલે જ પુરુષાર્થ જીવ જે મોક્ષ માટે કરે તે કેટી કલ્યાણ થઈ જાય. દિશા બદલે આ જીવે અત્યાર સુધીમાં સેંકડે મહાપુરુષને સાંભળ્યા પણ દુઃખિત હૃદયે જણાવવું પડે કે આ જીવે હજી દિશા પણ બદલી નથી. તપ સંયમ વડે સ્વ–આત્મદમન એ જ મોક્ષપદની
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy