SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ મનાવિજ્ઞાન ત્યાં પત્ની પણ જરા માથા ભારે હતી એટલે તરત સંભળાવ્યું કે કોઈ બીજા આપે તેમાં તમારૂં શું જતુ હતું ? પણ આવા મનુષ્યાને મનુષ્ય ન કહેવાય પણ મૃત્યુ લાકના રાક્ષસા જ કહેવાય. ૪૦૨ અંતે શિયાળ હાથ ખાવાનુ છેાડી દે છે અને મહાત્માને કહે છે કે એના કાન ખાઉં તે? અરે એ પણ ખાવા જેવા નથી. श्रुतिपुटौ सारश्रुतेः द्रोहिणौ કારણ કે એણે કાનથી કોઈવાર પણ શાસ્રશ્રવણ કરેલ નથી. હા ! માત્ર અનેકાની નિન્દાકુથળી સાંભળી છે. જ્યારે કાનની શૈાભા તેા શાસ્ત્રશ્રવણથી છે. શ્રી ભતૃહિર જણાવે છે તેમ ઃ— श्रोत्रं श्रुतेनैव न कुण्डलेन दानेन पाणिर्न तु कङ्कणेन विभाति काय : करुणापराणां परोपकारैर्न तु चन्दनेन ॥” કાનની શે।ભા જેમ શાશ્રવણથી છે તેમ હાથની શાલા દાન દેવાથી છે, નહિ કે ક કણ પહેરવાથી. અથવા ઘડીઆળ ચઢાવવાથી. ટૂંકમાં આખા શરીરની શેાભા ચંદન ચાપડવાથી કે પફ પાવડરના લપેટા મારવાથી નથી. પણ પરાપકારના કત ચૈા કરવામાં છે. ત્યારે આજે તા ઘરમાં રેશન ન હાય તે! ચાલે પણ ફેશન પહેલી જોઈએ છીએ. શિયાળ આગળ વધીને કહે છે કે પ્રભુ ! કાન પણ નિઢું ખાઉં પણ આંખ ખાઉં તા? ત્યાં મહાત્મા કહે છે કે :– - “नेत्रे सधुविलोकनेन रहिते"
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy