SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ સન્નિપાત ભાગવતી પ્રત્રજ્યા હું અંગીકાર કરીશ. આટલુ કહીને સીતાજી તરત પેાતાની મુષ્ટિવડે મસ્તકના વાળ ઉખેડી નાખે છે અને લેાચ કરેલા વાળ જેમ તીર્થંકર ભગવાન શક્રને સમયે તેમ સીતાજી રામચ દ્રજીને સમપે છે. આ રીતના સીતાજીના પ્રત્યુત્તર ઉપરથી અને તેમણે ગ્રહણ કરેલી ભાગવતી પ્રવ્રજ્યા ઉપરથી સમજી શકાય છે કે તેમનામાં લેાકેાત્તર સમતા હતી. તેમની દ્રષ્ટિ દુઃખના મૂળ ઉપાદાન કારણ ઉપર હાવાથી તેઓ આ રીતની સમતા કેળવી શકચા હતા, જ્યારે આજે સાસુ વહુના દોષ અને વહુ સાસુના દેષ જોતી હાય . છે. વહુ પરણીને ઘેર આવે ને પૈસા જાય તે વહુને છપ્પરપગી ઠરાવે અને અભરે ભરાઈ જાય તે મહાલક્ષ્મીજી ઠરાવે. આવી અજ્ઞાનતામાં સમતા કાંથી આવે? માટે નિમિત્ત તરફ ન ધસતાં મૂળ ઉપાદાનનેજ પકડી પાડવા જોઇએ. સિંહને કોઈ ખાણ મારે તે તે ખાણ તરફ ન ધસતાં ખાણ મારનાર તરફ ધસે છે, જ્યારે શ્વાન પત્થરને જ કરડવા દોડે છે. ખસ તેવી જ રીતે સમકિતી નિમિત્ત નપકડતાં દુઃખના મૂળ ઉપાદાનને પકડે છે. એટલે એને કાઈ પણ જીવ પર દ્વેષભાવ થતા નથી. મેાહનીય ક`ના નાશથી આઠે કૅને નાશ ત્રીજામાં મેાહ એ અજ્ઞાનરૂપ છે. વસ્તુસ્વરૂપના સમ્યક્ વિચારથી માઠુને જીતી શકાય છે. મેહ એ પિતા છે. રાગ અને દ્વેષ એના પુત્ર છે. રાગ, દ્વેષ મરે એટલે પિતા તેા તેમના વિયેાગમાં વગર માતે ઝુરીઝુરીને જ મરી જાય. મેહમાં પણ મિથ્યાત્વ માહનીય જોરાવર છે. મિથ્યાત્વ માહનીયના તીવ્ર ઉદયમાં જીવને સમ્યક્ માની પ્રતીતિ જ ન થાય. કદાચ તેના ક્ષયાપશમના સદ્ભાવે પ્રતીતિ થાય, પણ ચારિત્ર • ૩૩૩.
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy