SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ભયે ભાણે ૩૧૫. તે અંગે છ સાત દેહરા સંભળાવીને હવે આ વ્યાખ્યાન. પુરૂં કરૂં છું. મેતીતણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી, હીરાતણ શુભ હારથી બહુ કંઠકાંતિ ઝળકતી; આભૂષણેથી ઓપતા ભાગ્યા મરણને જોઈને, જન જાણુએ મન માનીએ નવ કાળ મૂકે કેઈન–૧. મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડળ નાખતા, કાંચન કડાં કરમાં ધરી કશીએ કચાશ ન રાખતા; પળમાં પડયા પૃથ્વીપતિ એ ભાન ભૂતળ ખાઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને–૨: દશ આંગળીમાં માંગળિક મુદ્રા જડિત મણિયથી જે પરમ પ્રેમે પે'રતા પચી કળા બારીકથી; એ વેઢ વીંટી સર્વ છેડી ચાલિયા મુખ ધોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને–૩ઃ મૂછ વાંકડી કરી ફાંકડા થઈ લીંબુ ધરતાં તે પરે, કાપેલ રાખી કાતરા હરકેઈના હૈયા હરે, એ સાંકડીમાં આવ્યા છટકયા તજી સૌ સેઈને, - જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને–૪ છ ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઉપજ્યાં; એ ચતુર ચકી ચાલિયા હતા નહોતા હેઈને, જન જાણુએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને–પ
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy