SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ભયે ભાણે ૩૦૩ , भवति बले चायुष्कं प्रकृष्ठमायुष्कतोऽपि विज्ञानम् । विज्ञाने सम्यक्त्वं सम्यक्वे शीलसंप्राप्तीः एतत्पूर्वश्वायं समासतो मोक्षसाधनोपायः 11311 " " तत्र च बहु संप्राप्तं भवद्भिरल्पं च संप्राप्यम् ||४|| આચાર્ય ભગવાન ફરમાવે છે કે પાંચ ભૂતમાં-સ્થાવરમાં જગમપણું (ત્રસપણ) શ્રેષ્ઠ છે પૃથ્વીકાય, અપકાય વગેરેના જીવા સ્થાવર કહેવાય છે. એઇંદ્રિય, તેઇંદ્રિય, વગેરે જીવે ત્રસ કહેવાય છે. સ્થાવર નિકાયમાં અનંતી પુણ્યરાશિ વધે ત્યારે ત્રસપણાની પ્રાપ્તિ થાય છે, નિગેાદના અનંતા કાળ છે. સ્થાવરના અસંખ્યાતા કાળ છે, જ્યારે ત્રસના કાળ માત્ર એ હજાર સાગરૈપમનાજ છે, નિગેાદ અરે સ્થાવરના હિસાબે ત્રસનેા કાળ ઘણા ઘેાડે છે. અને જઘન્ય કાળ તેા વળી અંતમુહૂત ના છે. આટલા કાળમાં જીવ જો કાંઈપણ આત્માર્થ ન સાધી શકો તે ફરી પાછે એ નિગેાદની રાશિમાં ચાલ્યા જવાના, અને અનંતકાલને માટે ત્રસપણાની પ્રાપ્તિ દુલ ભ થઈ પડવાની. આગળ વધીને આચાય ભગવાન ફરમાવે છે કે ત્રસમાં પણ પંચેન્દ્રિયપણુ શ્રેષ્ઠ છે, અને તેમાં પણ મનુષ્યપણું શ્રેષ્ઠ છે. કાગડા ને કૂતરા યે પંચેન્દ્રિય છે, પણ તે ભવમાં તે કઇ પણ આત્માર્થ સાધી શકતા નથી. મનુષ્ય ભવમાંચે આ દેશની કુ ંભતા છે. અના દેશમાં જન્મેલા મનુષ્યા મનુષ્યભવની કાઇ સાથ કતા કરી શકતા નથી. આ દેશમાં પણ આય કુળની પ્રધાનના છે. આ દેશમાં પણ ઘણાં એવા અધમકળા હાય છે કે, તેમાં દિવસ ઉગે મારા અને કાપાનીજ વાત હેાય, તમે બધાં ભાગ્યશાળી છે કે ઉત્તમકુળના પ્રભાવે ઘણાં ખરા મેાટકા
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy