SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિના સંદેશ ૧૭૫ કલિકાળમાં જિનશાસનનુ સામ્રાજ્ય એકછત્રી થવાનું હશે ત્યારે સૌને સન્મતિ સુઝવાની છે. ઇસ્યા આગમે બેધ શ્રીમાન આન ધનજીએ આ સાતમી ગાથામાં આત્મ તત્ત્વની પ્રાપ્તિ માટેની અપૂર્વ વાત કરી છે. વિધિ અને પ્રતિષેધ વડે કરીને જ આત્મતત્ત્વની પ્રાપ્તિ થાય છે અને આ મુજબના વિધિ અને પ્રતિષેધના માર્ગથી જ મહાપુરુષોએ આત્મતત્ત્વના સાક્ષાત્કાર કર્યાં છે અને આગમમાં પણ આ મુજબના ઠેકઠેકાણે ધ છે. આ મુજબ શ્રી આનદઘનજી ફરમાવે છે, ઈશ્યા આગમે એધ રે. આ કથન ઉપરથી શ્રીમાન્ આન ંદઘનજી મહારાજને આગમ ઉપર અપૂર્વ ભક્તિ હતી એમ સ્પષ્ટ સમજી શકાય છે. એટલે જ તેઓશ્રી સ્પષ્ટ કહે છે કે આ મુજબના મેધ આગમમાં છે. આ મોધ મારા ઘરના નથી કે વિધિ અને પ્રતિષેધ વડે આત્મતત્ત્વની પ્રાપ્તિ થાય છે, એ ખોધ આગમનેા છે. ,, એક ક્ષણના સત્સંગથી પણ અપૂર્વ લાભ હવે આગળની આઠમી ગાથામાં વિધિ, પ્રતિષેધની વાતને જરા લખાણથી કહે છે. દુષ્ટજન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે; જોગ સામર્થ્ય ચિત્ત ભાવ જે, ધરે મુગતિ નિદાન રે........શાંતિ....૮ આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે વિધિ અને પ્રતિધની ખામતમાં દુષ્ટ મનુષ્યાની સાખતના દૂરથી જ પરિત્યાગ કરવા જોઈએ અને સદ્ગુરુની જ ઉપાસના કરવી જોઇએ. ગીતા ગુરુ
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy