SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર મનોવિજ્ઞાન દૂધને જેમ કડવું લખે છે, તેમ તીવ્ર રાગદ્રષનાં ઉદયવાળા જીવે તેમજ આઠ પ્રકારનાં મદથી મદમત્ત બનેલાં નામ જેવા આ સર્વજ્ઞ પરમાત્માની વાણીરૂપ રસાયણને સુમધુર હોવા છતાં અને અત્યંત ગુણકારી હોવા છતાં કડવુ લેખે છે અને જીવનમાં તેને આદરતા નથી. તેવા મનુષ્ય આ લેક કે પરલોકમાં પિતાને આત્માના હિતકારી અર્થને પણ જોઈ શકતા નથી.” अप्पाणमेव जुझाहि, किंते जुझण बज्झाआ । કેવા વચન ઉચ્ચાર્યા છે જ્ઞાનીઓએ! આત્મા સાથે જ યુદ્ધ કર. બહારનાં સાથે તારે યુદ્ધ કરવાનું પ્રયોજન શું છે? આત્માને આત્મા વડે જીતી લેલાર જ વાસ્તવિક સુખને પ્રાપ્ત કરે છે. રણક્ષેત્રમાં એકલે હાથે દશ લાખ દુર એવાં દ્ધાઓને જીતી લેનાર ખરે વિજેતા નથી પણ પોતાના મનને જીતી લેનાર જ ખરે વિજેતા છે. આ વાણી પણ ઉત્તરાધ્યયન સૂત્રની છે. રણ ક્ષેત્રમાં અનેકેને હંફાવનારા પણ મનને અંકુશમાં લઈ શકતા નથી. એટલે કહ્યું કે “એહને કેઈ ન કેલે.” બાહ્ય વિજ્ય મેળવનારા પણ મન ઉપરની અત્યંતર જીત મેળવી શકતા નથી. મનને સાધી લેવું એ સહેલી વાત નથી આ સ્તવનની કુલ નવ ગાથાઓ છે. તેમાંથી સાત ગાથા ઉપર લંબાણથી વિવેચન કરી ગયા. હવે પછીની આઠમી ગાથામાં ઊંચામાં ઊંચા તત્વજ્ઞાનનું વર્ણન કરે છે. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહીં ખોટી છે એમ કહે સાધ્યું તે નવિ માનું એ કહી વાત છે મોટી છે હે કુંથુજિન મનડું કિમ હી ન બાજે. ૮
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy