SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ * ૧૪૨ મને વિજ્ઞાન આગમ આગમઘરને હાથે ના કિણવિધિ આંકુ કિહાં કણે જે હઠ કરી કરી હડકું તે વ્યાલ તણી પરે વાંકુ હે કુંથુજિન મનડું કિમ હી ન બાજે” હવે આગળની ચેથી ગાથમાં કહે છે કે, ભલભલા -- આગમધરો પણ આ મનને અંકુશમાં રાખી શકતા નથી. બધા - આગ જેમને કંઠસ્થ હોય તેવા આગમઘરેથી પણ આ મન - અંકુશમાં રહેતું નથી. નાવે ટિણ વિધ આંકુ” એટલે કોઈપણ પ્રકારે વશમાં રહેતું નથી, અને હઠ કરીને બળાત્કારે હગના પ્રગથી જે મનને એકદમ હડસેલે મારવા જાઉં છું તે સર્ષની જેમ વકગતિને ધારણ કરે છે. આ ગાથામાં મનને સર્ષની ઉપમા * આપી છે. સ૫ની ચાલ હંમેશા વાંકી હોય છે અને તેને જો છંછેડવામાં આવ્યું હોય તે વિશેષ વકતા ધારણ કરે. માટે એ તે જે રસ્તે જતો હોય તે રસ્તે તેને શાંતિથી પસાર થવા દે. સર્પને ઈ છેડે નહિ. તેમ મન પણ દોડધામ કરતું - હાય તો આત્માએ ડીવાર જ્ઞાતા-દ્રષ્ટા ભાવે જેયા કરવું. પછી થાકીને એની મેળે ઠેકાણે આવશે. આ ગાથાના ભાવાર્થને પડઘા ગશાસ્ત્રમાં પણ છે. " चेतोऽपि यत्र यत्र प्रवर्तते नो ततस्ततो वार्य । अधिकीभवति वारितमवारीत शांतिमुपयाति ॥ મનને જ્ઞાનયોગથી સાધી શકાય મન જ્યાં જે ઠેકાણે પ્રવર્તતું હોય તે ઠેકાણેથી તેને એકદમ પાછું નહિ વાળવું. કેમકે વાળવાથી વિશેષ દેડયા કરે
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy