SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૧ ] રસાધિરાજ દિવસ એણે મહાત્માઓના ચરણમાં માથું ઝુકાવ્યું નથી માટે એ પણ ભક્ષણ કરવા જેવું નથી. रे रे जंबुक मुश्च मुश्च सहसा नीचस्य निन्द्य वपुः। અંતે શિયાળ મડદાને ત્યાગ કરે છે, આ તે જે કે એક રૂપક દ્રષ્ટાંત છે, પણ એ દ્રષ્ટાંતમાને ભાવાર્થ તદ્દન યથાર્થ છે અને આમાંથી સાર એ લેવાને છે કે ધર્મ વગર આ મનુષ્ય શરીરની કેઈ ઉપયેગીતા નથી. ધર્મના અભાવમાં આ શરીર કેડનું છે. એને એક ગંદકીને ગાડ કહીએ તે પણ ચાલે અને એજ શરીરથી જે ધર્મ થતું હોય તે તેની કિંમત ચિંતામણી રત્ન કરતાં પણ અધીક છે માટે આ દેહની સાર્થકતા ધર્મથી જ છે. “સૌ કેઈ ધર્મપરાયણ બની આ દુર્લભ દેહની સાર્થક્તા કરો' એજ મહેચ્છા.
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy