SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રષ્ટા કેણ? [ ૩૧ર ઘણી જ ઉંચી મને કામના કહેવાય. આવા મહાપુરૂષોના આદર્શને જીવનમાં અપનાવનારા પણ પિતાના જીવનને ધન્ય બનાવી લે છે. રામ-લક્ષમણ જેવા મહાપુરૂષોને જ સાચા અર્થમાં ખરા દ્રષ્ટા કહી શકાય. આટલાથી આજના વ્યાખ્યાનનું પૂર્વાર્ધ પુરું થાય છે. હવે ઉત્તરાર્ધ આવતી કાલનાં વ્યાખ્યાનમાં કહેવાશે.
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy