SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭ ] સાધિરાજ ઉડવાનું છે. માટે પિતાના પુદયે કઈ વૈભવશાળી બન્યા હેય તેવાઓ પ્રતિ મનમાં લેશ પણ હલકાં વિચારે લાવવા નહીં, અને લાવવા જ હેયતે એટલાં પુરતા વિચારે મનમાં જરૂર લાવવા કે આ ભાગ્યશાળી સંપત્તિને નમ્ર ભાવે સન્માર્ગે વ્યય કરીને પુદયને સાર્થક કરી લે તે કેવું સારું? : પરસ્ત્રીઓનાં રૂપ કે સૌંદર્યને જોઈને મનમાં દુવિચારે લાવવા એ દ્રષ્ટાપણું નહીં પણ ભ્રષ્ટાપણું છે. રૂપ કે સૌંદર્ય યુદયથી મળે છે, પણ બીજાનું રૂપ જોઈને મન ને આંખ પાદિયથી બગડે છે! કપડામાંથી મેલ કાઢી નાંખવે એ ઘણું સહેલું છે પણ મનને મેલ કાઢી નાંખવે એ સહેલું નથી. આજે મનુષ્ય મન અને આંખથી જ વધારે પાપ બાંધે છે. કેઈના પુદયમાં આપણે પાપોદય જાગે એ તે અજબ–ગજબની વાત કહેવાય ! કેઈ પણ સ્ત્રીને રૂપ કે સૌંદર્યની પ્રાપ્તિ થાય છે તેનાં પુન્યને ઉદય છે પણ તેનું જ રૂપ કે સૌંદર્ય નિહાળીને આપણી આંખ અને મન બગડે એ આપણું તિવ્ર પાપને ઉદય છે. રાગ દશાને લીધે ભલભલાનું અધ:પતન કોઈનાં પણ રૂપ કે સૌંદર્યને નિહાળીને મનમાં અશુભ વિચાર લાવવા એ મહાપાપ છે. કદાચ વિચાર મનમાં લાવવા જ હોય તે એવા લાવવા કે વાહ! કુદરતે આને રૂપ કે સૌંદર્યની કેવી ઉદાર હાથે બક્ષીસ કરી છે ? છૂટે. હાથે કુદરતે આના જીવનમાં સૌંદર્ય વેરી દીધું છે. અદૂભૂત રૂપ કે સૌંદર્ય પણ પુદય વિના પ્રાપ્ત થતાં નથી! આવું રૂપ મળ્યું છે તે જરૂર ભવાંતરમાં આ જીવે તપ
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy