SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ – ૨૮૯ ] રસાધિરાજ અનુક્રમે પાંચ પાંચ ભાવનાઓથી વાસિત થયેલા મહાવતે કેને મોક્ષપદ સાધી નથી આપતા ? અર્થાત્ પંચમહાવ્રતને ભાવનાસહિત આદર કરનાર અવશ્ય મેક્ષને પામે છે. મહાવ્રતાદિ એ મેહનીય કર્મના ઉદયરૂપ નથી પણ ચારિત્રમેહના પશમરૂપ છે, તે આશ્રવરૂપ નથી પણ સંવરરૂપ છે. સમિતિગુપ્તિ સત્ય અકિચન બ્રહ્મચર્ય વગેરે બધા પ્રકારને ભગવાન ઉમાસ્વાતિએ તત્વાર્થસૂત્રમાં સંવર તત્વમાં ગણાવેલા છે. જ્યારે તેને આશ્રવમાં ખતવનારા ખતવણી જ તન ઉધી કરે છે. દયા–દાનાદિ વિકાર છે, અને પંચમહાવ્રતના ભાવ પણ વિકારી લાગણી છે તેમ બેલિવું તે તે એક પ્રકારને ઉન્મત્ત પ્રલાપ કહી શકાય નિશ્ચયની દશા પામ્યા વિના બેટી ધૂનમને ધૂનમાં કેટલાંકે આવું બેલી નાખે છે, પણ તેમાં સંસાર ઘણો વધી જાય છે અનંતા તિર્થંકરએ પંચમહાવ્રતને માના હેતુ કહ્યા છે. તેને વિકારી ભાવમાં ખતવવા તે દ્રષ્ટિની વિપરીતતા સિવાય બની શકે નહીં ! શુષ્ક અધ્યાત્મિ કહે છે કે, મહાવ્રતાદિ પાળીને અનંતીવાર નૈવેયક દેવલેક સુધી જઈ આવ્યો પણ મોક્ષ કર્યો નહી. તે તેમાં મહાવ્રતાદિને શે દોષ છે ? દોષતો જીવની દ્રષ્ટિને છે સમ્યગ દ્રષ્ટિ પૂર્વક મહાવ્રતાદિ પાળ્યા હોત તે જીવને કયારને મોક્ષ થઈ ગયે હોત ! માર્ગમાં નિશ્ચયની જેમ વ્યવહારની પણ બલવત્તરતા. છે. ગુરૂ ભગવંતના ઉપદેશથી શિષ્ય કેવલનને પામી ચૂક હોય અને ગુરૂ હજી છઘસ્થ રહ્યા હોય, એટલે કેવલજ્ઞાન ન પામ્યા હોય છતાં ગુરૂને શિષ્યના કેવલજ્ઞાનાની ખબર ન પડે ૧૯
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy